ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ગુવારના ફાયદા, Health Benefits of Guar for weight control and many other

    હાડકાં મજબૂત કરવાની સાથે બીજા ઘણા ફાયદા આપશે ઉનાળું શાક ગુવાર

    divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 10:00 AM IST

    ઉનાળામાં શાકભાજી મળવાની બહુ તકલીફ, પણ લીલીછમ ગુવાર અચૂક મળે
    • હાડકાં મજબૂત બનાવે છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાડકાં મજબૂત બનાવે છે

      યુટિલિટિ ડેસ્ક: ઉનાળામાં શાકભાજી મળવાની બહુ તકલીફ, પણ લીલીછમ ગુવાર અચૂક મળે. ઘણા લોકો ગુવારને જોઇને જ મોં બગાડતા હોય છે, પરંતુ તેઓ પણ જો ગવારના આ ફાયદા જાણે તો ચોક્કસથી શરૂ કરી દે ખાવાનું. ગુવારનું શાક બનાવીને પણ ખાવામાં આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામાં આવે છે. ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે.

      હ્રદય માટે ફાયદાકારક: ગુવારમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. જે હ્રદય માટે ફાયદાકારક છે.

      હાડકાં મજબૂત બનાવે છે: ગુવારમાં કેલ્શિયમ, મિનરલ અને પોષક તત્વો હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે. ગુવારમાં ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે.

      આગળની સ્લાઇડપર ક્લિક કરી જુઓ ગવારના અદભુત ફાયદા.....

    • ડાયાબિટિસમાં પણ ફાયદાકારક ગુવાર
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડાયાબિટિસમાં પણ ફાયદાકારક ગુવાર

    • લોહીનું પરિભ્રમણ સારું થાયઃ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      લોહીનું પરિભ્રમણ સારું થાયઃ

      યુટિલિટિ ડેસ્ક: ઉનાળામાં શાકભાજી મળવાની બહુ તકલીફ, પણ લીલીછમ ગુવાર અચૂક મળે. ઘણા લોકો ગુવારને જોઇને જ મોં બગાડતા હોય છે, પરંતુ તેઓ પણ જો ગવારના આ ફાયદા જાણે તો ચોક્કસથી શરૂ કરી દે ખાવાનું. ગુવારનું શાક બનાવીને પણ ખાવામાં આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામાં આવે છે. ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે.

      હ્રદય માટે ફાયદાકારક: ગુવારમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. જે હ્રદય માટે ફાયદાકારક છે.

      હાડકાં મજબૂત બનાવે છે: ગુવારમાં કેલ્શિયમ, મિનરલ અને પોષક તત્વો હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે. ગુવારમાં ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે.

      આગળની સ્લાઇડપર ક્લિક કરી જુઓ ગવારના અદભુત ફાયદા.....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગુવારના ફાયદા, Health Benefits of Guar for weight control and many other
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `