ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» લીલાં મરચાંના ફાયદા, Benefits of Green Chilly water for 7 days

    7 દિવસ સુધી મરચાંનું પાણી, વજન ઘટાડવાની સાથે આપશે બીજા પણ ઘણા ફાયદા

    divyabhaskar.com | Last Modified - May 31, 2018, 03:54 PM IST

    લીલાં મરચાં નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશો બે હાથે
    • લીલાં મરચાં ખાવાના ફાયદા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      લીલાં મરચાં ખાવાના ફાયદા

      યુટિલિટિ ડેસ્ક: કેટલાક લોકોને મરચાં ખૂબજ ભાવતાં હોય છે તો કેટલાક લોકો દાળ-શાકમાંથી પણ મરચાં વીણી-વીણીને કાઢી નાખતા હોય છે. આજે અમે તમને લીલા મરચાંના કેટલાક એવા ફાયદા સાથે ઉપાય બતાવશું, જે જોઇને તમે લીલાં મરચાં નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશો બે હાથે.

      લીલાં મરચાં ખાવાના ફાયદા:

      - શરદી-ખાંસી મટાડશે: શરદી-ખાંસીમાં લીલાં મરચાં ખાવાનો આ ઉપાય સાયંન્સમાં પણ સાબિત કરવામાં આવ્યો છે. લીલાં મરચાં ફેફસાંના કાર્યોને ઉત્તેજિત કરે છે અને શરીરને ઉર્જા આપે છે. તેનાથી કફ પાતળો થાય છે અને ખાંસી દ્વારા બહાર આવી જાય છે. લાલ મરચાંમાં વિટામિન સી ભરપૂર હોય છે જે શરદીની સાથે ઘણી બિમારીઓ મટાડે છે.

      ફાઇબરની ભરપૂર માત્રા: લીલાં મરચાંમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે. જે પાચન ક્રિયા સુધારે છે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ લીલા મરચાંના વધુ ફાયદા....

    • ત્વચા માટે ફાયદાકારક
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ત્વચા માટે ફાયદાકારક

    • પાણીમાં પલાઈને પીવાથી થતા ફાયદા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાણીમાં પલાઈને પીવાથી થતા ફાયદા

      યુટિલિટિ ડેસ્ક: કેટલાક લોકોને મરચાં ખૂબજ ભાવતાં હોય છે તો કેટલાક લોકો દાળ-શાકમાંથી પણ મરચાં વીણી-વીણીને કાઢી નાખતા હોય છે. આજે અમે તમને લીલા મરચાંના કેટલાક એવા ફાયદા સાથે ઉપાય બતાવશું, જે જોઇને તમે લીલાં મરચાં નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશો બે હાથે.

      લીલાં મરચાં ખાવાના ફાયદા:

      - શરદી-ખાંસી મટાડશે: શરદી-ખાંસીમાં લીલાં મરચાં ખાવાનો આ ઉપાય સાયંન્સમાં પણ સાબિત કરવામાં આવ્યો છે. લીલાં મરચાં ફેફસાંના કાર્યોને ઉત્તેજિત કરે છે અને શરીરને ઉર્જા આપે છે. તેનાથી કફ પાતળો થાય છે અને ખાંસી દ્વારા બહાર આવી જાય છે. લાલ મરચાંમાં વિટામિન સી ભરપૂર હોય છે જે શરદીની સાથે ઘણી બિમારીઓ મટાડે છે.

      ફાઇબરની ભરપૂર માત્રા: લીલાં મરચાંમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે. જે પાચન ક્રિયા સુધારે છે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ લીલા મરચાંના વધુ ફાયદા....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: લીલાં મરચાંના ફાયદા, Benefits of Green Chilly water for 7 days
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `