રોજ નિયમિતપણે ખાશો દેશી ઘી, જ્યારે જાણશો તેનાથી થતા આ 9 અદભુત ફાયદા

દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 06:08 PM
આયુર્વેદમાં ઘીને પરમપિત્ત શામક કહેવાયું છે.
આયુર્વેદમાં ઘીને પરમપિત્ત શામક કહેવાયું છે.

યૂટિલિટી ડેસ્કઃ ડાયટિંગ કરતી વખતે આપણે સૌથી પહેલાં ઘી ખાવાનું છોડી દઈએ છીએ. આપણને એવું લાગે છે કે ઘી ખાવાથી આપણે જાડા થઈ જઈશું, જ્યારે એવું નથી. દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે. આયુર્વેદમાં ઘીને પરમપિત્ત શામક કહેવાયું છે. તેના અનેક ઘરગથ્થુ ઉપચાર પ્રયોગ બતાવવામાં આવ્યા છે. આયુર્વેદિક મતે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. તે પિત્ત, વાયુ, વિષ-ઝેર, , આંતરિક ગરમી, દાહ, ઊલટી, ઉબકા, અરુચિ, તાવ, ચક્ષુરોગો, અપચો, મંદાગ્નિ મટાડે છે.

દેશી ઘીના ફાયદા

ઘીનું નામ સાંભળતા જ આપણને સ્થૂળતાનો ડર સતાવવા લાગે છે. ઘીમાં માત્ર કેલરી હોય છે એવું નથી. આપણે એવું માનીએ છીએ કે ઘી ખાવાથી શરીરમાં ચરબી વધી જશે, પરંતુ ઘીમાં શોર્ટ ચેન ફેટી એસિડ હોય છે, જેના કારણે તે સરળતાથી પચી જાય છે. ઘીમાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ હોય છે. દેશી ઘીનું સેવન કરવાથી સાંધામાં થતાં દુખાવામાં રાહત મળે છે.

આગળ વાંચો દેશી ઘીના જબરદસ્ત ફાયદા અને ઉપયોગ રીત....

આયુર્વેદિક મતે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે.
આયુર્વેદિક મતે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે.
ઘીનું સેવન કરવાથી સાંધામાં થતાં દુખાવામાં રાહત મળે છે.
ઘીનું સેવન કરવાથી સાંધામાં થતાં દુખાવામાં રાહત મળે છે.
ઘીમાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ હોય છે.
ઘીમાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ હોય છે.
તે પિત્ત, વાયુ, વિષ-ઝેર, , આંતરિક ગરમી, દાહ, ઊલટી, ઉબકા, અરુચિ, તાવ, ચક્ષુરોગો, અપચો, મંદાગ્નિ મટાડે છે.
તે પિત્ત, વાયુ, વિષ-ઝેર, , આંતરિક ગરમી, દાહ, ઊલટી, ઉબકા, અરુચિ, તાવ, ચક્ષુરોગો, અપચો, મંદાગ્નિ મટાડે છે.
દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.
દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.
દેશી ઘી ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે.
દેશી ઘી ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે.
દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી.
દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી.
અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયામાં દેશી ઘી ખાવાથી ફાયદો મળે છે.
અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયામાં દેશી ઘી ખાવાથી ફાયદો મળે છે.
વાળને ચમકીલા અને મુલાયમ બનાવવા માટે રોજ દેશી ઘીથી માથા પર માલિશ કરવી.
વાળને ચમકીલા અને મુલાયમ બનાવવા માટે રોજ દેશી ઘીથી માથા પર માલિશ કરવી.
X
આયુર્વેદમાં ઘીને પરમપિત્ત શામક કહેવાયું છે.આયુર્વેદમાં ઘીને પરમપિત્ત શામક કહેવાયું છે.
આયુર્વેદિક મતે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે.આયુર્વેદિક મતે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે.
ઘીનું સેવન કરવાથી સાંધામાં થતાં દુખાવામાં રાહત મળે છે.ઘીનું સેવન કરવાથી સાંધામાં થતાં દુખાવામાં રાહત મળે છે.
ઘીમાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ હોય છે.ઘીમાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ હોય છે.
તે પિત્ત, વાયુ, વિષ-ઝેર, , આંતરિક ગરમી, દાહ, ઊલટી, ઉબકા, અરુચિ, તાવ, ચક્ષુરોગો, અપચો, મંદાગ્નિ મટાડે છે.તે પિત્ત, વાયુ, વિષ-ઝેર, , આંતરિક ગરમી, દાહ, ઊલટી, ઉબકા, અરુચિ, તાવ, ચક્ષુરોગો, અપચો, મંદાગ્નિ મટાડે છે.
દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.
દેશી ઘી ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે.દેશી ઘી ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે.
દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી.દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી.
અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયામાં દેશી ઘી ખાવાથી ફાયદો મળે છે.અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયામાં દેશી ઘી ખાવાથી ફાયદો મળે છે.
વાળને ચમકીલા અને મુલાયમ બનાવવા માટે રોજ દેશી ઘીથી માથા પર માલિશ કરવી.વાળને ચમકીલા અને મુલાયમ બનાવવા માટે રોજ દેશી ઘીથી માથા પર માલિશ કરવી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App