ફટાફટ વજન ઘટાડવાની સાથે વધારશે શુક્રાણુ, ફાયદા જાણી ખાશો તમે પણ 2 હાથે

સરગવાની સીંગને મિનરલ્સનું પાવર હાઉસ કહીએ તો પણ ખોટું ન કહેવાય

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 04:32 PM
અનેક રોગો મટાડશે આ એક વસ્તુ
અનેક રોગો મટાડશે આ એક વસ્તુ

યૂટિલિટી ડેસ્ક: ડ્રમસ્ટિકને ગુજરાતીમાં સરગવાની સીંગ કહેવાય છે. સામાન્ય રીતે સરગવાનો ઉપયોગ સાંભારમાં જ થતો હોય છે, પરંતુ આ સિવાય પશ્ચિમ ભારતના રાજ્યોમાં સરગવાની સીંગનું શાક પણ બનાવવામાં આવે છે. સરગવાની સીંગના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. તેને મિનરલ્સનું પાવર હાઉસ કહીએ તો પણ ખોટું ન કહેવાય. તેનાં પાન, ફૂલ, ફ્રૂટ અને બીજ બધાનું મેડિકલ સાયંસમાં ખૂબજ મહત્વ છે. અને ઘણી વાનગીઓનો સ્વાદ વધારવાનું કામ પણ કરે છે.

શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે સરગવાની સીંગમાંથી મળતા ફાયદા.....


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો સરગવાની સીંગના વધુ ફાયદા....

સંતરા કરતાં પણ 7 ગણું વિટામિન સી હોય છે
સંતરા કરતાં પણ 7 ગણું વિટામિન સી હોય છે
મોટાભાગે કાચાં-લીલાં ફળ ઉપયોગમાં લેવાય છે
મોટાભાગે કાચાં-લીલાં ફળ ઉપયોગમાં લેવાય છે
ગભરાહટ, ચક્કર અને ઉલટીમાં રાહત રહે છે
ગભરાહટ, ચક્કર અને ઉલટીમાં રાહત રહે છે
કેલ્શિયમની અછત દૂર થાય છે
કેલ્શિયમની અછત દૂર થાય છે
સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે
સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે
ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે
ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે
શુક્રાણુ વધારવામાં પણ મદદ કરે છે સરગવો
શુક્રાણુ વધારવામાં પણ મદદ કરે છે સરગવો
માથાના દુખાવાની સમસ્યામાં મદદરૂપ રહે છે સરગવાની સીંગ
માથાના દુખાવાની સમસ્યામાં મદદરૂપ રહે છે સરગવાની સીંગ
X
અનેક રોગો મટાડશે આ એક વસ્તુઅનેક રોગો મટાડશે આ એક વસ્તુ
સંતરા કરતાં પણ 7 ગણું વિટામિન સી હોય છેસંતરા કરતાં પણ 7 ગણું વિટામિન સી હોય છે
મોટાભાગે કાચાં-લીલાં ફળ ઉપયોગમાં લેવાય છેમોટાભાગે કાચાં-લીલાં ફળ ઉપયોગમાં લેવાય છે
ગભરાહટ, ચક્કર અને ઉલટીમાં રાહત રહે છેગભરાહટ, ચક્કર અને ઉલટીમાં રાહત રહે છે
કેલ્શિયમની અછત દૂર થાય છેકેલ્શિયમની અછત દૂર થાય છે
સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છેસ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે
ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છેખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે
શુક્રાણુ વધારવામાં પણ મદદ કરે છે સરગવોશુક્રાણુ વધારવામાં પણ મદદ કરે છે સરગવો
માથાના દુખાવાની સમસ્યામાં મદદરૂપ રહે છે સરગવાની સીંગમાથાના દુખાવાની સમસ્યામાં મદદરૂપ રહે છે સરગવાની સીંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App