Home » Lifestyle » Health » આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed

રોજ રાતના સૂતા પહેલા પીવો 1 ગ્લાસ દૂધ, અનિદ્રાથી બીપી સુધીની સમસ્યા થશે દૂર

Divyabhaskar.com | Updated - May 11, 2018, 06:48 PM

સવારની સરખામણીમાં રાતના દૂધ પીવાથી કેટલાય હોર્મોન્સ વધુ ઇફેક્ટિવ રૂપથી કામ કરે છે.

  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આમ તો દૂદ પીવું હેલ્થ માટે ફાયદાકારક છે. પરંતુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, જમ્મૂના ડો. નિખિલ શર્માના મુજબ સવારની સરખામણીમાં રાતના દૂધ પીવાથી કેટલાય હોર્મોન્સ વધુ ઇફેક્ટિવ રૂપથી કામ કરે છે. ખાસ કરીને પુરૂષોમાં તેની અસર વધુ હોય છે. જાણો તેના 9 ફાયદા.

    આ કારણથી રાતના પીવું જોઈએ દૂધ

    - દૂધમાં Tryptophan હોય છે, જે બોડીને રિલેક્સ કરે છે. રાતના સૂતા પહેલા દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.


    - રાતના દૂધ પીવાથી મેટાબોલિઝ્મની પ્રોસેસ ઝડપી બને છે. તેનાથી વજન તેજીથી ઓછું થાય છે.


    - દૂધ હેવી હોય છે. સવારે દૂધ પીવાથી કબજિયાત થઈ શકે છે. એટલે એક્સપર્ટ પણ રાતના દૂધ પીવાની સલાહ આપે છે.

    (અન્ય સોર્સઃ મેડિકલ કોલેજ ઓફ ઓક્સફોર્ડ યુનિવર્સિટી)

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દૂધ પીવાથી પુરૂષોને થતા ફાયદા...

  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ 9 કારણોથી રોજ રાતના પીવું જોઈએ 1 ગ્લાસ દૂધ । Health Benefits of Drinking Milk Before Bed
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending