બીમારી મજુબ પીવો ઠંડું અથવા ગરમ દૂધ, જાણો દૂધ પીવાના ફાયદા

અલગ હેલ્થ પ્રોબ્લેમ્સમાં દૂધને ઠંડું અથવા ગરમ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી બોડીના ઈન્ટરનલ પાર્ટ્સ પર સારી અસર થાય છ

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 12:37 PM
દૂધમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે.
દૂધમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે.

બીમારી મજુબ પીવો ઠંડું અથવા ગરમ દૂધ, જાણો દૂધ પીવાના ફાયદા.

યૂટિલિટી ડેસ્કઃ દૂધમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. જો તેને યોગ્ય સમય પર ઠંડું અથવા ગરમ કરીને પીવામાં આવે તો તે અઢળક સ્વાસ્થ્ય ફાયદા આપે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવે છે કે અલગ-અલગ હેલ્થ પ્રોબ્લેમ્સમાં દૂધને ઠંડું અથવા ગરમ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી બોડીના ઈન્ટરનલ પાર્ટ્સ પર ખૂબ સારી અસર થાય છે. તેનાથી બોડીની અનેક હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. ડો. સિંહ જણાવે છે કે દૂધને ક્યારે ઠંડું અને ગરમ કરીને ઉપયોગ કરી શકાય છે.

આગળ વાંચો, ક્યા સમયે ક્યું દૂધ પીવું જોઈએ...

એસિડિટી થવા પર એક નાનકડો કપ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડીમાં એસિડની માત્રા કંટ્રોલ થશે અને એસિડિટીમાં આરામ મળશે.
એસિડિટી થવા પર એક નાનકડો કપ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડીમાં એસિડની માત્રા કંટ્રોલ થશે અને એસિડિટીમાં આરામ મળશે.
પીરિયડ્સ દરમિયાન સહેજ નવશેકું દૂધ પીવો. તેનાથી પીરિયડ્સમાં થતા દુઃખાવામાં આરામ મળે છે.
પીરિયડ્સ દરમિયાન સહેજ નવશેકું દૂધ પીવો. તેનાથી પીરિયડ્સમાં થતા દુઃખાવામાં આરામ મળે છે.
એનર્જી વધારવા માટે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી બટામની પેસ્ટ મિક્સ કરીને પીવો.
એનર્જી વધારવા માટે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી બટામની પેસ્ટ મિક્સ કરીને પીવો.
ડિહાઇડ્રેશન થવા પર એક ગ્લાસ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડી ટેમ્પ્રેચર મેન્ટેન રહેશે અને ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ કંટ્રોલ થશે.
ડિહાઇડ્રેશન થવા પર એક ગ્લાસ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડી ટેમ્પ્રેચર મેન્ટેન રહેશે અને ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ કંટ્રોલ થશે.
કબજિયાતથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને પીવો.
કબજિયાતથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને પીવો.
મોંમાં ચાંદા પડી ગયા હોય તો દિવસમાં ઓછામાં ઓછું 3 વખત કાચાં દૂધના કોગડા કરો. ચાંદાની સમસ્યા દૂર થઈ જશે.
મોંમાં ચાંદા પડી ગયા હોય તો દિવસમાં ઓછામાં ઓછું 3 વખત કાચાં દૂધના કોગડા કરો. ચાંદાની સમસ્યા દૂર થઈ જશે.
રાતના સૂતા પહેલા નવશેકું દૂધ પીવો. તેમાં રહેલું ટ્રિપ્ટોફાન અમિનો એસિડ સરખી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
રાતના સૂતા પહેલા નવશેકું દૂધ પીવો. તેમાં રહેલું ટ્રિપ્ટોફાન અમિનો એસિડ સરખી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
Hot or cold milk– Which one should you drink?

X
દૂધમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે.દૂધમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે.
એસિડિટી થવા પર એક નાનકડો કપ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડીમાં એસિડની માત્રા કંટ્રોલ થશે અને એસિડિટીમાં આરામ મળશે.એસિડિટી થવા પર એક નાનકડો કપ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડીમાં એસિડની માત્રા કંટ્રોલ થશે અને એસિડિટીમાં આરામ મળશે.
પીરિયડ્સ દરમિયાન સહેજ નવશેકું દૂધ પીવો. તેનાથી પીરિયડ્સમાં થતા દુઃખાવામાં આરામ મળે છે.પીરિયડ્સ દરમિયાન સહેજ નવશેકું દૂધ પીવો. તેનાથી પીરિયડ્સમાં થતા દુઃખાવામાં આરામ મળે છે.
એનર્જી વધારવા માટે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી બટામની પેસ્ટ મિક્સ કરીને પીવો.એનર્જી વધારવા માટે એક ગ્લાસ નવશેકા દૂધમાં એક ચમચી બટામની પેસ્ટ મિક્સ કરીને પીવો.
ડિહાઇડ્રેશન થવા પર એક ગ્લાસ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડી ટેમ્પ્રેચર મેન્ટેન રહેશે અને ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ કંટ્રોલ થશે.ડિહાઇડ્રેશન થવા પર એક ગ્લાસ ઠંડું દૂધ પીવો. તેનાથી બોડી ટેમ્પ્રેચર મેન્ટેન રહેશે અને ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ કંટ્રોલ થશે.
કબજિયાતથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને પીવો.કબજિયાતથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને પીવો.
મોંમાં ચાંદા પડી ગયા હોય તો દિવસમાં ઓછામાં ઓછું 3 વખત કાચાં દૂધના કોગડા કરો. ચાંદાની સમસ્યા દૂર થઈ જશે.મોંમાં ચાંદા પડી ગયા હોય તો દિવસમાં ઓછામાં ઓછું 3 વખત કાચાં દૂધના કોગડા કરો. ચાંદાની સમસ્યા દૂર થઈ જશે.
રાતના સૂતા પહેલા નવશેકું દૂધ પીવો. તેમાં રહેલું ટ્રિપ્ટોફાન અમિનો એસિડ સરખી ઊંઘ લાવવામાં મદદ કરે છે.રાતના સૂતા પહેલા નવશેકું દૂધ પીવો. તેમાં રહેલું ટ્રિપ્ટોફાન અમિનો એસિડ સરખી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
Hot or cold milk– Which one should you drink?
Hot or cold milk– Which one should you drink?
Hot or cold milk– Which one should you drink?
Hot or cold milk– Which one should you drink?
Hot or cold milk– Which one should you drink?
Hot or cold milk– Which one should you drink?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App