ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Health Benefits of Bitter Gourd Juice

    મોટા રોગોમાં દવાની જેમ અસર કરશે આ 1 સામાન્ય જ્યૂસ, પીશો તો થશે 5 ફાયદા

    Health Desk, Ahmedabad | Last Modified - Jun 05, 2018, 01:05 PM IST

    આ જ્યૂસ પીવાથી ઉતરે છે વજન અને ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં, જાણો 5 ફાયદા
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કારેલાં ઉત્તમ ઔષધ છે. કારેલામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. કડવા કારેલાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે. કારેલામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં છે. જેમ કે વિટામિન બી1, બી2, બી3, સી, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક, ફોસ્ફરસ, મેગનીઝ અને હાઈ ડાયટરી ફાયબર. સાથે જ તે આયર્નનો પણ બેસ્ટ સોર્સ છે. તેમાં બીટા કેરોટીન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ મળી રહે છે.

      જે લોકોને કારેલાં ખાવા પસંદ ન હોય તેઓ તેના ફાયદાઓ મેળવવા માટે તેનું જ્યૂસ પણ પી શકે છે. કારેલાનું જ્યૂસ પીવાથી બ્લડ ડિસઓર્ડર, કોલેરા, ડાયાબિટીસ, ગાઉટ, પાઈલ્સ જેવી તકલીફોમાં રાહત મળે છે. રોજ 15થી 20 એમએલ જ્યૂસ સવાર-સાંજ જમ્યા પહેલાં પી શકો છો. જેથી આજે અમે તમને આ બેસ્ટ ઔષધીના ફાયદા જણાવીશું.

      આગળ વાંચો હાર્ટ, કેન્સર, દાંત, સ્કિનની પ્રોબ્લેમમાં શ્રેષ્ઠ કારેલાંના જ્યૂસના 5 ફાયદા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Health Benefits of Bitter Gourd Juice
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `