Home » Lifestyle » Health » 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair

સાંધાના દુઃખાવાથી કસુસાવડ સહિત 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 06:48 PM

જવ આમ તો એક અનાજ છે, પરંતુ તેના અનેક હેલ્થ બેનિફિટ્સ છે, જે કદાચ આપણે આંગળીઓના વેઢા ઉપર પણ નહીં ગણી શકીએ.

  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ જવ આમ તો એક અનાજ છે, પરંતુ તેના અનેક હેલ્થ બેનિફિટ્સ છે, જે કદાચ આપણે આંગળીઓના વેઢા ઉપર પણ નહીં ગણી શકીએ. જવ એવું અનાજ છે જેને ખાવાથી આપણાં શરીરને અનેક પોષક તત્વો મળે છે સાથે જ આપણે અનેક બીમારીઓથી પણ બચી શકીએ છીએ.

    જવ, ઘઉંની જ એક પ્રજાતિ છે. પરંતુ આ ઘઉંની સરખામણી લાઇટ અને જાડા હોય છે. જવમાં લેક્ટિવ એસિડ, સેલિસિલિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, પોટેશિયમ અને કેલ્શિયમ મુખ્ય રૂપથી હોય છે. તેને ખાવાથી ડાયબિટીસ, સોજા, કબજિયાત, સાંધાના દુખાવા વગેરે જેવી બીમારીઓ દૂર થાય છે. આજે અમે તમને જવના આવા જ કેટલાક ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જવના અવનવા હેલ્થ બેનિફિટ...

  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 સમસ્યાઓને દૂર રાખવા બેસ્ટ છે આ 1 અનાજ | Best Benefits Of Barley or Jau For Health, Skin, And Hair
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending