Home » Lifestyle » Health » ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna

ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક, 10 બીમારીઓ સામે થશે બચાવ

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 06:35 PM

બાફલો ઉનાળામાં થતી અનેક બીમારીઓથી બચાવે છે. રોજ એક ગ્લાસ બાફલો પીવાથી અનેક બીમારીઓમાં ફાયદો મળે છે.

 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ બાફલો ઉનાળામાં થતી અનેક બીમારીઓથી બચાવે છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરિદ્વારના ડો. અવધેશ મિશ્રા જણાવે છે કે રોજ એક ગ્લાસ બાફલો પીવાથી અનેક બીમારીઓમાં ફાયદો મળે છે. ડો. મિશ્રા જણાવી રહ્યા છે રોજ એક ગ્લાસ બાફલો પીવાના ફાયદા.

  કેવી રીતે બનાવી શકાય બાફલો?

  કાચી કેરીને ધોઈને તેની છાલ ઉતારી લો. પછી ગોટલી કાઢીને કેરીનો માવો કરી પાણીમાં બાફી લો. હવે મિક્સરમાં આ બાફેલો માવો, ખાંડ, સંચળ અને ફુદીનાના પાન મિક્સ કરીને સરખી રીતે વાટી લો અને પછી તેમાં ઠંડું પાણી મિક્સ કરી લો. બાફલો તૈયાર છે. તેમાં મરી પાઉડર અને શેકેલું જીરું પાઉડર મિક્સ કરી સરખી રીતે હલાવો અને પછી બરફ નાખીને ઠંડું ઠંડું પીવો.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે ફાયદો કરે છે બાફલો...

 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • ઉનાળામાં રોજ 1 ગ્લાસ પીવો આ દેશી ડ્રિંક । Proven Health Benefits of Aam ka Panna
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ