ઈંડા ખાતાં પહેલાં ઈંડાના ફાયદા, નુકસાન અને ખાવાની રીત સંબંધી 15 વાતો જાણો

Health Desk

Health Desk

May 30, 2018, 02:49 PM IST
Health Benefits, facts, myths Of Eating Eggs

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકો શાકાહારી હોવા છતાં ઈંડા ખાય છે. હકીકતમાં ઈંડા પોતાના સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે લોકોમાં બહુ લોકપ્રિય છે. સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે. આ સલાહ ડોક્ટર્સ પણ આપે છે. કેટલાક લોકો માને છે કે ઈંડા ખાવાથી વજન વધે છે. પણ હકીકતમાં સીમિત માત્રામાં ઈંડા ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. ડોક્ટર્સ અને ડાયટિશિયન્સ દ્વારા ઈંડાનો સફેદ ભાગ ખાવાની સલાહ આપવામાં આવે છે.

મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઈંડા ખાય છે. નોન વેજિટેરીયન્સ તો ઈંડાનું ભરપૂર સેવન કરે જ છે, આ સિવાય જે લોકો બોડી બિલ્ડિંગ કરવા માગે છે એ લોકો પણ રોજ ઈંડા ખાય છે. ખાસ કરીને પુરૂષોમાં ઈંડા ખાવાનું ચલણ વધ્યું છે. જોકે એક હેલ્ધી વ્યક્તિએ દિવસમાં 2 ઈંડા ખાવા જોઈએ. તેનાથી વધુ પણ ખાઈ શકાય છે પરંતુ તેનો પીળો ભાગ કાઢીને ખાઓ. આજે અમે તમને ઈંડાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેના ફાયદા અને નુકસાન જણાવીશું.

આગળ વાંચો ઈંડા વિશેની કેટલીક ખાસ વાતો અને તેના ફાયદા અને નુકસાન.

X

COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી