1

Divya Bhaskar

Home » Lifestyle » Health » Health benefits of Sage leaves to increase memory Power

ચામાં નાખો આ ચમત્કારી પાન, ભૂલવાની બીમારી દૂર કરી યાદશક્તિ કરશે તેજ

Divyabhaskar.com | Last Modified - Mar 20, 2018, 04:02 PM IST

ભૂલવાની બીમારી માત્ર વૃદ્ધોને જ હોય છે એવું નથી, જુવાનો અને બાળકોને પણ થઈ શકે છે

  • Health benefits of Sage leaves to increase memory Power
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    યાદશક્તિ એકદમ તેજ કરી દેશે

    યૂટિલિટી ડેસ્ક: ઘણીવાર આપણે કોઇ વસ્તુ ક્યાંક મૂકીએ પછી ભૂલી જતા હોઇએ છીએ. આમ તો આ આદત આપણને સામાન્ય લાગતી હોય છે, પરંતુ કેટલીકવાર આ જ આદત અલ્ઝાઇમર જેવી ભયંકર બીમારી રૂપે સામે આવતી હોય છે. ભૂલવાની બીમારી માત્ર વૃદ્ધોને જ હોય છે એવું નથી, જુવાનો અને બાળકોને પણ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે, એકાગ્રતાની કમી. યોગ્ય સમયે આ બીમારી વિશે ખબર પછી જાય તો ચામાં સેજનાં પાન પીવાથી ચોક્કસથી ફાયદો મળે છે.


    શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે સેજ પાનના અદભુત ફાયદા વિશે....


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો સેજ પાનના ફાયદા....

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Health benefits of Sage leaves to increase memory Power
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે
  • Health benefits of Sage leaves to increase memory Power
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    યાદશક્તિ ખૂબજ તેજ થઈ જાય છે
  • Health benefits of Sage leaves to increase memory Power
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બગીચામાં સહેલાઇથી મળી રહે છે
  • Health benefits of Sage leaves to increase memory Power
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અસ્થમા જેવી બીમારી ઓમાં રાહત મળે છે
  • Health benefits of Sage leaves to increase memory Power
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રાકૃતિક જડીબુટ્ટી છે
  • Health benefits of Sage leaves to increase memory Power
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગર્ભવતી સ્ત્રીએ સેજના પાનનું સેવન ન કરવું જોઇએ
  • Health benefits of Sage leaves to increase memory Power
    માથામાં માલિશ કરવાથી વાળ ખરતા બંધ થાય છે

More From Lifestyle

Trending