ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» હેલ્થ ટિપ્સ, Health care and Beauty Tips for Taking Bath

    નહાતી વખતે કરશો આ 6માંથી 1 પણ ભૂલ તો, આવશે પછતાવાનો વારો

    divyabhaskar.com | Last Modified - May 19, 2018, 10:00 AM IST

    નહાવું એ પણ એક જાતની કસરત જ છે.
    • નહાવા માટે ક્યારેય વધારે પડતું ગરમ પાણી ન લેવું
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નહાવા માટે ક્યારેય વધારે પડતું ગરમ પાણી ન લેવું

      યુટિલિટિ ડેસ્ક: નહાતી વખતે લોકો ઘણી ભૂલો કરતા હોય છે. નહાવું એ પણ એક જાતની કસરત જ છે. નહાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણું નુકસાન પણ થઈ શકે છે, જે વિશે જણાવી રહ્યા છીએ અમે આજે અહીં.


      - નહાવા માટે ક્યારેય વધારે પડતું ગરમ પાણી ન લેવું. જેનાથી બૉડીનું નેચરલ ઓઇલ ઘટી જાય છે અને સ્કિન ડ્રાય પડી જાય છે.


      - વધારે પડતા સમય સુધી પણ ન નહાવું. તેનાથી બૉડીમાં મૉઇશ્વર ઘટી જાય છે. એટલે 10-15 મિનિટમાં નાહી લેવું જોઇએ.


      - નહાવા માટે એવા સાબુનો ઉપયોગ કરવો, જેનાથી ઓછામાં ઓછું ફીણ વળે. સાબુના વધારે પડતા ઉપયોગથી સ્કિન ડ્રાય બની જાય છે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.....

    • બૉડીના ઓઇલી પાર્ટ્સ પર સાબુ જરૂર લગાવવો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બૉડીના ઓઇલી પાર્ટ્સ પર સાબુ જરૂર લગાવવો

      યુટિલિટિ ડેસ્ક: નહાતી વખતે લોકો ઘણી ભૂલો કરતા હોય છે. નહાવું એ પણ એક જાતની કસરત જ છે. નહાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણું નુકસાન પણ થઈ શકે છે, જે વિશે જણાવી રહ્યા છીએ અમે આજે અહીં.


      - નહાવા માટે ક્યારેય વધારે પડતું ગરમ પાણી ન લેવું. જેનાથી બૉડીનું નેચરલ ઓઇલ ઘટી જાય છે અને સ્કિન ડ્રાય પડી જાય છે.


      - વધારે પડતા સમય સુધી પણ ન નહાવું. તેનાથી બૉડીમાં મૉઇશ્વર ઘટી જાય છે. એટલે 10-15 મિનિટમાં નાહી લેવું જોઇએ.


      - નહાવા માટે એવા સાબુનો ઉપયોગ કરવો, જેનાથી ઓછામાં ઓછું ફીણ વળે. સાબુના વધારે પડતા ઉપયોગથી સ્કિન ડ્રાય બની જાય છે.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હેલ્થ ટિપ્સ, Health care and Beauty Tips for Taking Bath
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `