ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Negative Effects of Using Plastic Drinking Bottles

    કોલ્ડડ્રિંક કે પ્લાસ્ટિકની બોતલમાં પાણી પીવાથી થાય છે આવી જીવલેણ બીમારીઓ

    Divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 12:30 PM IST

    પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે.
    • પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાથી તેમાં રહેલા કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાથી તેમાં રહેલા કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં પાણી ભરીને પીવાથી બોડીની નર્વસ સિસ્ટમ ખરાબ થઈ શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં પાણી ભરીને પીવાથી બોડીની નર્વસ સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લાંબા સમય સુધી પીવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થઈ શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લાંબા સમય સુધી પીવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થઈ શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી બોડીમાં ટોક્સિન્સ રિલીઝ કરી શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી બોડીમાં ટોક્સિન્સ રિલીઝ કરી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લિવર કેન્સરની બીમારીનું કારણ પણ બની શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લિવર કેન્સરની બીમારીનું કારણ પણ બની શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી મહિલાઓમાં PCOSની પ્રોબ્લેમ વધારી શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી મહિલાઓમાં PCOSની પ્રોબ્લેમ વધારી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી હોર્મોનલ ઈમબેલેન્સની પ્રોબ્લેમ થઈ શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી હોર્મોનલ ઈમબેલેન્સની પ્રોબ્લેમ થઈ શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    • પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી શકે છે.
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.

      કેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.

      આગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Negative Effects of Using Plastic Drinking Bottles
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `