Divya Bhaskar

Home » Lifestyle » Health » 6 Things Your Hair Says About Your Health

તમારી હેર પ્રોબ્લેમ આપે છે આવી ખતરનાક બીમારીઓના સંકેત, આ રીતે ઓળખો

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 04:38 PM

જો આ હેર પ્રોબ્લેમ્સ લાંબા સમય સુધી બની રહે તો કોઈ ન કોઈ બીમારીનો સંકેત આપવા લાગે છે.

  • 6 Things Your Hair Says About Your Health
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કેટલીક બીમારીઓ એવી છે જે લાંબા સમય પછી ખૂબ ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

    યૂટિલિટી ડેસ્કઃ વાળ સાથે સંબંધિત પ્રોબ્લેમ મોટાભાગના લોકોને રહે છે. પરંતુ જો આ પ્રોબ્લેમ્સ લાંબા સમય સુધી બની રહે તો કોઈ ન કોઈ બીમારીનો સંકેત આપવા લાગે છે. તેમાંથી કેટલીક બીમારીઓ એવી છે જે લાંબા સમય પછી ખૂબ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. જો યોગ્ય સમય પર તેને ઓળખીને ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો આ બીમારીઓના ખતરાને ઘટાડી શકાય છે. હેર એક્સપર્ટ ડો. રોહિત બત્રા જણાવી રહ્યા છે વાળના કેટલાક એવા જ સંકેત જે કોઈ બીમારીના હોય શકે છે.

    આગળ જાણો, કઈ બીમારીના સંકેત આપે છે તમારી હેર પ્રોબ્લેમ...

  • 6 Things Your Hair Says About Your Health
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    લાંબા સમય સુધી વાળમાં ડ્રાયનેસ રહેવી હાઇપરથાઇરોયડિઝ્મનો સંકેત હોય શકે છે.
  • 6 Things Your Hair Says About Your Health
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    જો રોજ વાળ ઝુમખાંમાં ખરતા હોય તો આ ડાયબિટીસ અથવા અલોપેસિયા અરેટા નામની બીમારીના સંકેત હોય શકે છે.
  • 6 Things Your Hair Says About Your Health
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વાળમાં ઝડપથી ડેન્ડ્રફ ફેલાવો સેબોરેહિક ડર્મેટાઇટિસ નામની બીમારીના સંકેત હોય શકે છે.
  • 6 Things Your Hair Says About Your Health
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બોડીમાં પ્રોટીનની કમીના કારણે વાળ પાતળા થવા લાગે છે. સાથે જ વાળ ઝડપથી ખરતા પણ હોય છે.
  • 6 Things Your Hair Says About Your Health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    માથાના મોટાભાગના વાળ દ્વિમુખી થઈ જવા ટ્રાઇકોરેક્સિસ નોડોસા નામની જેનેટિક બીમારીનો સંકેત હોય શકે છે. તેના કારણે વાળ સ્પ્લિટ થઈને તૂટવા લાગે છે.
  • 6 Things Your Hair Says About Your Health
    વાળ ઝડપથી સફેદ થવા બોડીમાં મેલેનિન નામના હોર્મોનની કમીનો સંકેત હોય શકે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending