1

Divya Bhaskar

Home » Lifestyle » Health » Healthy Food Which Have High Content Of Water

દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!

Divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 05:30 PM IST

શરીરને પાણીની જેટલી જરૂર હોય છે તેની પૂરતી આપણે આપણાં ખોરાકમાંથી કરવી જોઈએ.

  • Healthy Food Which Have High Content Of Water
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!

    યૂટિલિટી ડેસ્કઃ 8થી 10 ગ્લાસ પાણી પીવું હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ એક નવી સ્ટડી મુજબ શરીરને પાણીની જેટલી જરૂર હોય છે તેની પૂરતી આપણે આપણાં ખોરાકમાંથી કરવી જોઈએ. 'The Water Secret'ના લેખક અને યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર ડો. હોવાર્ડ મ્યૂરાડના મુજબ, વધુ જરૂરી એ છે કે તમારા શરીરમાં કેટલું પાણી હોય છે ન કે કેટલું પાણી તમે પીવો છો.

    વધુ પાણી પીવાથી વિટામિન અને મિનરલ્સ બહાર નીકળી જશે.

    ડો. હોવાર્ડ મુજબ, પાણી વધુ પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. વધુ પાણી પીવાથી શરીર માટે જરૂરી વિટામિન અને મિનરલ્સ યૂરિનમાં બહાર નીકળી જાય છે અને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થવા લાગે છે.

    તો ખાવ પાણીવાળા ફળ અને શાકભાજી

    - ડો. હોવાર્ડ મુજબ, વધુ પાણી પીવાની જગ્યાએ પાણીવાળા ફળ વધુ ખાવા જોઈએ. આ ફળમાં રહેલું પાણી ધીમે-ધીમે રિલીઝ થાય છે. તેનાથી શરીરમાં પાણીનું લેવલ બન્યું રહે છે.

    - શાકભાજી અને ફળમાં જે પાણી છે, તેનાથી બોડીમાં પાણીની જરૂર તો પૂરી થાય છે સાથે જ આ શાકભાજી અને ફળ પ્રોટીન, મિનરલ્સ, વિટામિન અને મીઠાંની કમી પણ પૂરી કરે છે.

    ક્યા ફળ ખાવા?

    ક્યા ફળમાં વધુ પાણી હોય છે, એ જણાવી રહ્યા છે અપોલો બીએસઆર હોસ્પિટલના ડાયટીશિયન ડો. રેખા ચંદ્રાકર

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ 10 ફૂડ્સ વિશે જે બોડીમાં પાણીની કમી પૂરી કરશે...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Healthy Food Which Have High Content Of Water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવસના 8 ગ્લાસ પાણી પીવું કે આ 10 ફૂડ ખાવા? જાણો શું છે તમારા માટે બેસ્ટ!
  • Healthy Food Which Have High Content Of Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

More From Lifestyle

Trending