જાણો, આ 6 ફૂડ ખાવાનો સાચો સમય, ક્યાંય તમે ખોટા સમયે તો નથી ખાતાને?

જો તમે ફિટ છો તો તેની અસર તમારા કામ, મગજ અને દરેક વસ્તુઓ પર થાય છે અને ફિટ રહેવા માટે ટાઇમ પર જમવું ખૂબ જરૂરી છે.

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 06:02 PM
દૂધમાં વિટામિન A, K અને  B12, થાઇમિન અને નિકોટેનિક એસિડ, મિનરલ જેમ કે - કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આપણને તાકાત મળે છે.
દૂધમાં વિટામિન A, K અને B12, થાઇમિન અને નિકોટેનિક એસિડ, મિનરલ જેમ કે - કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આપણને તાકાત મળે છે.

આ 6 ફૂડને ખાવાનો સાચો સમય, ક્યાંય તમે ખોટા ટાઇમ પર તો નથી ખાતાને?.

યૂટિલિટી ડેસ્કઃ સ્વાસ્થ્ય જ બધુ છે. જો તમે ફિટ છો તો તેની અસર તમારા કામ, મગજ અને દરેક વસ્તુઓ પર થાય છે અને ફિટ રહેવા માટે ટાઇમ પર જમવું ખૂબ જરૂરી છે. જોકે, કેટલાક લોકોને આ વિશે ખબર જ નથી હોતી કે તેઓ જે ફૂડ ખાય રહ્યા છે શું તેને આ સમય પર ખાવા જોઈએ. વ્યક્તિ તેની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ફૂડને લઈને એટલું નથી વિચારતો, પરંતુ દરેક ફૂડના ખાવાનો યોગ્ય અને અયોગ્ય સમય હોય છે. જેમ કે, કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં દૂધ પીવે છે, જ્યારે દૂધ પીવાનો આ ખોટો સમય છે. દૂધ કાયમ રાતના પૂવું જોઈએ.

# આવું કહે છે એક્સપર્ટ

રોજિંદા ફૂડના ખાવાનો સમય શું હોવો જોઈએ. સાથે જ તેને ખોટા સમય પર ખાવાથી શું નુકસાન થાય છે. તેના વિશે અમે ESIC મોડલ હોસ્પિટલના ડો. પ્રકાશ તારે સાથે વાત કરી. ડો. પ્રકાશ મુજબ ભોજનને ટુકડામાં ડિવાઇડ કરવું જોઈએ. એટલે કે ઓછું જમો, પરંતુ દર 4 કલાક પછી ખાતા રહો.

# રાતના દૂધ પીવાના ફાયદા

દૂધમાં વિટામિન A, K અને B12, થાઇમિન અને નિકોટેનિક એસિડ, મિનરલ જેમ કે - કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આપણને તાકાત મળે છે. આયુર્વેદ મુજબ દૂધ રાતના પીવું વધુ ફાયદાકારક હોય છે. દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ રહેલું હોય છે જે ઊંઘના હોર્મોન લેવલને વધારવામાં મદદ કરે છે. તેથી રાતના દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.

આગળ વાંચો, આવા જ 5 અન્ય ફૂડનો યોગ્ય સમય શું છે...

ખાંડને રાતમાં જરા પણ ન લેવી જોઈએ. રાતના ખાંડ લેવાથી શુગર લેવલ વધી જાય છે સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં જો આ એનર્જીનો ઉપયોગ ન થાય તો ફેટ બનવા લાગે છે.
ખાંડને રાતમાં જરા પણ ન લેવી જોઈએ. રાતના ખાંડ લેવાથી શુગર લેવલ વધી જાય છે સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં જો આ એનર્જીનો ઉપયોગ ન થાય તો ફેટ બનવા લાગે છે.
એપલમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો હોય છે. સાથે જ તેમાં મિનરલ, વિટામિન અને ફાઇબરની માત્રા વધુ હોય છે. સૌથી મોટી વાત તેમાં કોલેસ્ટ્રોલ જરા પણ નથી હોતું. એપલની છાલ ઉતારીને ન ખાવું જોઈએ. એપલ છાલ ઉતાર્યા વિના જ ખાવું જોઈએ, કારણ કે તેની છાલની નીચે વિટામિન સી હોય છે. આયુર્વેદ મુજબ એપલ સવારે ખાલી પેટ ખાવું જોઈએ. આ તમારા શરીરમાં રહેલા ટોક્સિકને બહાર નીકાળે છે.

ભાત રાતના એટલે ન ખાવા જોઈએ કારણ કે તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારે છે. સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં રાતના સૂતી વખતે એનર્જી યૂઝ નથી થઈ શકતી. જેથી આ બોડીને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તેમાં સ્ટાર્ચ હોય છે, જે હ્યૂમન બોડી માટે સારું નથી માનવામાં આવતું. બ્લડપ્રેશરના દર્દીઓએ રાઇસ જરા પણ ન ખાવા જોઈએ.

દાળ અને કઠોળ રાતના ખાવા ખૂબ જ ફાયદાકારક હોય છે, જોકે, તેને સૂવાના 4 કલાક પહેલા ખાય લેવા જોઈએ. દાળમાં અનેક વિટામિન હોય છે. એવામાં દાળને ડેઇલી ડાયટનો ભાગ પણ બનાવવો જોઈએ.
દાળ અને કઠોળ રાતના ખાવા ખૂબ જ ફાયદાકારક હોય છે, જોકે, તેને સૂવાના 4 કલાક પહેલા ખાય લેવા જોઈએ. દાળમાં અનેક વિટામિન હોય છે. એવામાં દાળને ડેઇલી ડાયટનો ભાગ પણ બનાવવો જોઈએ.
આયુર્વેદ મુજબ જો દહીં રાતના ખાવામાં આવે તો તેનાથી બોડીને નુકસાન થાય છે. વાસ્તવમાં રાતના દહીં ખાવાથી કફ બને છે, જેનાથી પેટ સંબંધી બીમારીઓ થઈ શકે છે. જો દહીં ખાટું છે તો ફેફસામાં ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને સાંધામાં તકલીફ થઈ શકે છે. સાથે જ જો શરીરમાં ક્યાંય સોજા હોય તો દહીં ખાવાથી સોજા હજુ વધી શકે છે.

X
દૂધમાં વિટામિન A, K અને  B12, થાઇમિન અને નિકોટેનિક એસિડ, મિનરલ જેમ કે - કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આપણને તાકાત મળે છે.દૂધમાં વિટામિન A, K અને B12, થાઇમિન અને નિકોટેનિક એસિડ, મિનરલ જેમ કે - કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનાથી આપણને તાકાત મળે છે.
ખાંડને રાતમાં જરા પણ ન લેવી જોઈએ. રાતના ખાંડ લેવાથી શુગર લેવલ વધી જાય છે સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં જો આ એનર્જીનો ઉપયોગ ન થાય તો ફેટ બનવા લાગે છે.ખાંડને રાતમાં જરા પણ ન લેવી જોઈએ. રાતના ખાંડ લેવાથી શુગર લેવલ વધી જાય છે સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં જો આ એનર્જીનો ઉપયોગ ન થાય તો ફેટ બનવા લાગે છે.
એપલમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો હોય છે. સાથે જ તેમાં મિનરલ, વિટામિન અને ફાઇબરની માત્રા વધુ હોય છે. સૌથી મોટી વાત તેમાં કોલેસ્ટ્રોલ જરા પણ નથી હોતું. એપલની છાલ ઉતારીને ન ખાવું જોઈએ. એપલ છાલ ઉતાર્યા વિના જ ખાવું જોઈએ, કારણ કે તેની છાલની નીચે વિટામિન સી હોય છે. આયુર્વેદ મુજબ એપલ સવારે ખાલી પેટ ખાવું જોઈએ. આ તમારા શરીરમાં રહેલા ટોક્સિકને બહાર નીકાળે છે.એપલમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો હોય છે. સાથે જ તેમાં મિનરલ, વિટામિન અને ફાઇબરની માત્રા વધુ હોય છે. સૌથી મોટી વાત તેમાં કોલેસ્ટ્રોલ જરા પણ નથી હોતું. એપલની છાલ ઉતારીને ન ખાવું જોઈએ. એપલ છાલ ઉતાર્યા વિના જ ખાવું જોઈએ, કારણ કે તેની છાલની નીચે વિટામિન સી હોય છે. આયુર્વેદ મુજબ એપલ સવારે ખાલી પેટ ખાવું જોઈએ. આ તમારા શરીરમાં રહેલા ટોક્સિકને બહાર નીકાળે છે.
ભાત રાતના એટલે ન ખાવા જોઈએ કારણ કે તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારે છે. સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં રાતના સૂતી વખતે એનર્જી યૂઝ નથી થઈ શકતી. જેથી આ બોડીને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તેમાં સ્ટાર્ચ હોય છે, જે હ્યૂમન બોડી માટે સારું નથી માનવામાં આવતું. બ્લડપ્રેશરના દર્દીઓએ રાઇસ જરા પણ ન ખાવા જોઈએ.ભાત રાતના એટલે ન ખાવા જોઈએ કારણ કે તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારે છે. સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે. એવામાં રાતના સૂતી વખતે એનર્જી યૂઝ નથી થઈ શકતી. જેથી આ બોડીને નુકસાન પહોંચાડે છે. આ સિવાય તેમાં સ્ટાર્ચ હોય છે, જે હ્યૂમન બોડી માટે સારું નથી માનવામાં આવતું. બ્લડપ્રેશરના દર્દીઓએ રાઇસ જરા પણ ન ખાવા જોઈએ.
દાળ અને કઠોળ રાતના ખાવા ખૂબ જ ફાયદાકારક હોય છે, જોકે, તેને સૂવાના 4 કલાક પહેલા ખાય લેવા જોઈએ. દાળમાં અનેક વિટામિન હોય છે. એવામાં દાળને ડેઇલી ડાયટનો ભાગ પણ બનાવવો જોઈએ.દાળ અને કઠોળ રાતના ખાવા ખૂબ જ ફાયદાકારક હોય છે, જોકે, તેને સૂવાના 4 કલાક પહેલા ખાય લેવા જોઈએ. દાળમાં અનેક વિટામિન હોય છે. એવામાં દાળને ડેઇલી ડાયટનો ભાગ પણ બનાવવો જોઈએ.
આયુર્વેદ મુજબ જો દહીં રાતના ખાવામાં આવે તો તેનાથી બોડીને નુકસાન થાય છે. વાસ્તવમાં રાતના દહીં ખાવાથી કફ બને છે, જેનાથી પેટ સંબંધી બીમારીઓ થઈ શકે છે. જો દહીં ખાટું છે તો ફેફસામાં ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને સાંધામાં તકલીફ થઈ શકે છે. સાથે જ જો શરીરમાં ક્યાંય સોજા હોય તો દહીં ખાવાથી સોજા હજુ વધી શકે છે.આયુર્વેદ મુજબ જો દહીં રાતના ખાવામાં આવે તો તેનાથી બોડીને નુકસાન થાય છે. વાસ્તવમાં રાતના દહીં ખાવાથી કફ બને છે, જેનાથી પેટ સંબંધી બીમારીઓ થઈ શકે છે. જો દહીં ખાટું છે તો ફેફસામાં ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને સાંધામાં તકલીફ થઈ શકે છે. સાથે જ જો શરીરમાં ક્યાંય સોજા હોય તો દહીં ખાવાથી સોજા હજુ વધી શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App