કબજિયાત મટાડવા ન ખાતા આ 5 ફૂડ્સ, ઘટવાની જગ્યાએ વધી જશે સમસ્યા!

જો સપ્તાહમાં 3 વખત પણ તમારું પેટ સાફ ન થયું હોય તો તેને કબજિયાત માનવામાં આવે છે.

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 01:17 PM
આપણું ખાનપાન પેટ સાથે સંબંધિત બીમારીઓ માટે જવાબદાર હોય છે. તેના પર ધ્યાન આપીને પણ તમે આ પ્રોબ્લેમથી ઘણા અંશે છુટકારો મેળવી શકો છો.
આપણું ખાનપાન પેટ સાથે સંબંધિત બીમારીઓ માટે જવાબદાર હોય છે. તેના પર ધ્યાન આપીને પણ તમે આ પ્રોબ્લેમથી ઘણા અંશે છુટકારો મેળવી શકો છો.

યૂટિલિટી ડેસ્કઃ પેટ સાફ ન આવવું આજકાલ એક સામાન્ય પ્રોબ્લેમ બનતી જઈ રહી છે. નાનાથી મોટા સુધી બધા જ લોકો તેનાથી પીડાય છે. જ્યારે આ પ્રોબ્લેમ વધી જાય છે તો આ કબજિયાતનું રૂપ લઈ લે છે. જો સપ્તાહમાં 3 વખત પણ તમારું પેટ સાફ ન થયું હોય તો તેને કબજિયાત માનવામાં આવે છે.

આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવે છે કે આપણું ખાનપાન પેટ સાથે સંબંધિત બીમારીઓ માટે જવાબદાર હોય છે. તેના પર ધ્યાન આપીને પણ તમે આ પ્રોબ્લેમથી ઘણા અંશે છુટકારો મેળવી શકો છો. ડેરી પ્રોડક્ટથી લઈને ફ્રાઇડ ફૂડ કબજિયાત માટે જવાબદાર છે. જેને આપણે વધુ પ્રમાણમાં ખાતા હોઈએ છીએ. તમારી ડિનર પ્લેટનું ફૂડ સવારના મોશનને ડિસાઇડ કરે છે. એટલે રાતના હળવું ભોજન જ કરવું જોઈએ.

આ રિપોર્ટમાં અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે કબજિયાતથી પીડાતા લોકોએ ન ખાવા જોઈએ. સાથે જ નોર્મલ લોકો જે કબજિયાતની પ્રોબ્લેમ નથી ઈચ્છતા તેમણે પણ તેને ખાવાથી બચવું જોઈએ. ચાલો જાણીએ તેના વિશે.

આગળ વાંચો ક્યા ફૂડ્સ કબજિયાતની સમસ્યામાં ન ખાવા જોઈએ...

ચીઝ, આઇસક્રીમ, દૂધથી બનેલી મીઠાઈ કબજિયાત વધારે છે, કારણ કે તેમાં લો ફાઇબર અને હાઇ ફેટ હોય છે.
ચીઝ, આઇસક્રીમ, દૂધથી બનેલી મીઠાઈ કબજિયાત વધારે છે, કારણ કે તેમાં લો ફાઇબર અને હાઇ ફેટ હોય છે.
વ્હાઇટ બ્રેડ પણ કબજિયાત વધારતા ફૂડમાં સામેલ છે. હેવી સ્ટાર્ચ હોવાના કારણે આ નુકસાન કરે છે. તેમાં ફાઇબરના નામ પર કંઈ પણ નથી હોતું.
વ્હાઇટ બ્રેડ પણ કબજિયાત વધારતા ફૂડમાં સામેલ છે. હેવી સ્ટાર્ચ હોવાના કારણે આ નુકસાન કરે છે. તેમાં ફાઇબરના નામ પર કંઈ પણ નથી હોતું.
બટાકાની વેફર્સ કબજિયાત વધારતા ફૂડની લિસ્ટમાં ખૂબ ઉપર છે. કારણ કે, તેમાં હાઇ ફેટ હોય છે જે ડાઇજેશનને સ્લો કરી દે છે.
બટાકાની વેફર્સ કબજિયાત વધારતા ફૂડની લિસ્ટમાં ખૂબ ઉપર છે. કારણ કે, તેમાં હાઇ ફેટ હોય છે જે ડાઇજેશનને સ્લો કરી દે છે.
ફ્રોઝન ડિનર અને પ્રોડક્ટ આંતરડાની મૂવમેન્ટને ડિસ્ટર્બ કરે છે અને સ્ટૂલની ગતિ અટકાવે છે.
ફ્રોઝન ડિનર અને પ્રોડક્ટ આંતરડાની મૂવમેન્ટને ડિસ્ટર્બ કરે છે અને સ્ટૂલની ગતિ અટકાવે છે.
સફેદ ચોખા કબજિયાતનું કારણ બને છે. કારણ કે તેમાંથી છાલ કહો કે ચોકોર નીકળી જાય છે. પરંતુ બ્રાઉન રાઇસ કબજિયાતમાં આરામ આપે છે.
સફેદ ચોખા કબજિયાતનું કારણ બને છે. કારણ કે તેમાંથી છાલ કહો કે ચોકોર નીકળી જાય છે. પરંતુ બ્રાઉન રાઇસ કબજિયાતમાં આરામ આપે છે.
X
આપણું ખાનપાન પેટ સાથે સંબંધિત બીમારીઓ માટે જવાબદાર હોય છે. તેના પર ધ્યાન આપીને પણ તમે આ પ્રોબ્લેમથી ઘણા અંશે છુટકારો મેળવી શકો છો.આપણું ખાનપાન પેટ સાથે સંબંધિત બીમારીઓ માટે જવાબદાર હોય છે. તેના પર ધ્યાન આપીને પણ તમે આ પ્રોબ્લેમથી ઘણા અંશે છુટકારો મેળવી શકો છો.
ચીઝ, આઇસક્રીમ, દૂધથી બનેલી મીઠાઈ કબજિયાત વધારે છે, કારણ કે તેમાં લો ફાઇબર અને હાઇ ફેટ હોય છે.ચીઝ, આઇસક્રીમ, દૂધથી બનેલી મીઠાઈ કબજિયાત વધારે છે, કારણ કે તેમાં લો ફાઇબર અને હાઇ ફેટ હોય છે.
વ્હાઇટ બ્રેડ પણ કબજિયાત વધારતા ફૂડમાં સામેલ છે. હેવી સ્ટાર્ચ હોવાના કારણે આ નુકસાન કરે છે. તેમાં ફાઇબરના નામ પર કંઈ પણ નથી હોતું.વ્હાઇટ બ્રેડ પણ કબજિયાત વધારતા ફૂડમાં સામેલ છે. હેવી સ્ટાર્ચ હોવાના કારણે આ નુકસાન કરે છે. તેમાં ફાઇબરના નામ પર કંઈ પણ નથી હોતું.
બટાકાની વેફર્સ કબજિયાત વધારતા ફૂડની લિસ્ટમાં ખૂબ ઉપર છે. કારણ કે, તેમાં હાઇ ફેટ હોય છે જે ડાઇજેશનને સ્લો કરી દે છે.બટાકાની વેફર્સ કબજિયાત વધારતા ફૂડની લિસ્ટમાં ખૂબ ઉપર છે. કારણ કે, તેમાં હાઇ ફેટ હોય છે જે ડાઇજેશનને સ્લો કરી દે છે.
ફ્રોઝન ડિનર અને પ્રોડક્ટ આંતરડાની મૂવમેન્ટને ડિસ્ટર્બ કરે છે અને સ્ટૂલની ગતિ અટકાવે છે.ફ્રોઝન ડિનર અને પ્રોડક્ટ આંતરડાની મૂવમેન્ટને ડિસ્ટર્બ કરે છે અને સ્ટૂલની ગતિ અટકાવે છે.
સફેદ ચોખા કબજિયાતનું કારણ બને છે. કારણ કે તેમાંથી છાલ કહો કે ચોકોર નીકળી જાય છે. પરંતુ બ્રાઉન રાઇસ કબજિયાતમાં આરામ આપે છે.સફેદ ચોખા કબજિયાતનું કારણ બને છે. કારણ કે તેમાંથી છાલ કહો કે ચોકોર નીકળી જાય છે. પરંતુ બ્રાઉન રાઇસ કબજિયાતમાં આરામ આપે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App