જાણો, કઈ બીમારીઓથી બચવા માટે ક્યું ફળ ખાવું જોઈએ?

આ ફ્રૂટ્સના માધ્યમથી બોડીને પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે જે બીમારીઓના ખતરાને દૂર કરે છે.

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 01:30 PM
જો આ બીમારીઓથી બચવું હોય અથવા આ બીમારીઓને દૂર રાખવી હોય તો આપણે આપણી ડાયટમાં કેટલાક ફ્રૂટ્સ સામેલ કરવા જોઈએ.
જો આ બીમારીઓથી બચવું હોય અથવા આ બીમારીઓને દૂર રાખવી હોય તો આપણે આપણી ડાયટમાં કેટલાક ફ્રૂટ્સ સામેલ કરવા જોઈએ.

યૂટિલિટી ડેસ્કઃ હેલ્ધી લાઇફસ્ટાઇલ ન હોવાના કારણે અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. જો આ બીમારીઓથી બચવું હોય અથવા આ બીમારીઓને દૂર રાખવી હોય તો આપણે આપણી ડાયટમાં કેટલાક ફ્રૂટ્સ સામેલ કરવા જોઈએ. આ ફ્રૂટ્સના માધ્યમથી બોડીને પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે જે બીમારીઓના ખતરાને દૂર કરે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે કેટલાક એવા જ ફ્રૂટ્સ વિસે જે જુદી-જુદી બીમારીઓમાં ફાયદાકારક હોય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ક્યા ફ્રૂટ્સ કઈ બીમારીથી બચાવે છે...

પાઇલ્સની પ્રોબ્લેમથી દૂર રહેવા માટે પપૈયું ખાવું બેસ્ટ ઓપ્શન છે.
પાઇલ્સની પ્રોબ્લેમથી દૂર રહેવા માટે પપૈયું ખાવું બેસ્ટ ઓપ્શન છે.
હાર્ટ અને સ્કિનની બીમારીઓથી બચવા માટે ડાયટમાં તરબૂચ સામેલ કરો.
હાર્ટ અને સ્કિનની બીમારીઓથી બચવા માટે ડાયટમાં તરબૂચ સામેલ કરો.
હોર્મોનલ ઈમ્બેલેન્સની પ્રોબ્લેમ દૂર કરવા માટે જામફળ ખાવા હિતાવહ રહેશે.
હોર્મોનલ ઈમ્બેલેન્સની પ્રોબ્લેમ દૂર કરવા માટે જામફળ ખાવા હિતાવહ રહેશે.
પેટના કૃમિની પ્રોબ્લેમથી પરેશાન છો તો જાંબુને તમારી ડાયટમાં સામેલ કરો.
પેટના કૃમિની પ્રોબ્લેમથી પરેશાન છો તો જાંબુને તમારી ડાયટમાં સામેલ કરો.
કિડની સ્ટોનની સમસ્યા પરેશાન કરતી હોય તો કેરી તેના માટે હેલ્ધી ઓપ્શન છે.
કિડની સ્ટોનની સમસ્યા પરેશાન કરતી હોય તો કેરી તેના માટે હેલ્ધી ઓપ્શન છે.
ઓસ્ટિયોપોરસિસનો ખતરો ઓછા કરવા અથવા ટાળવા માટે ડાયટમાં દ્રાક્ષ સામેલ કરો.
ઓસ્ટિયોપોરસિસનો ખતરો ઓછા કરવા અથવા ટાળવા માટે ડાયટમાં દ્રાક્ષ સામેલ કરો.
X
જો આ બીમારીઓથી બચવું હોય અથવા આ બીમારીઓને દૂર રાખવી હોય તો આપણે આપણી ડાયટમાં કેટલાક ફ્રૂટ્સ સામેલ કરવા જોઈએ.જો આ બીમારીઓથી બચવું હોય અથવા આ બીમારીઓને દૂર રાખવી હોય તો આપણે આપણી ડાયટમાં કેટલાક ફ્રૂટ્સ સામેલ કરવા જોઈએ.
પાઇલ્સની પ્રોબ્લેમથી દૂર રહેવા માટે પપૈયું ખાવું બેસ્ટ ઓપ્શન છે.પાઇલ્સની પ્રોબ્લેમથી દૂર રહેવા માટે પપૈયું ખાવું બેસ્ટ ઓપ્શન છે.
હાર્ટ અને સ્કિનની બીમારીઓથી બચવા માટે ડાયટમાં તરબૂચ સામેલ કરો.હાર્ટ અને સ્કિનની બીમારીઓથી બચવા માટે ડાયટમાં તરબૂચ સામેલ કરો.
હોર્મોનલ ઈમ્બેલેન્સની પ્રોબ્લેમ દૂર કરવા માટે જામફળ ખાવા હિતાવહ રહેશે.હોર્મોનલ ઈમ્બેલેન્સની પ્રોબ્લેમ દૂર કરવા માટે જામફળ ખાવા હિતાવહ રહેશે.
પેટના કૃમિની પ્રોબ્લેમથી પરેશાન છો તો જાંબુને તમારી ડાયટમાં સામેલ કરો.પેટના કૃમિની પ્રોબ્લેમથી પરેશાન છો તો જાંબુને તમારી ડાયટમાં સામેલ કરો.
કિડની સ્ટોનની સમસ્યા પરેશાન કરતી હોય તો કેરી તેના માટે હેલ્ધી ઓપ્શન છે.કિડની સ્ટોનની સમસ્યા પરેશાન કરતી હોય તો કેરી તેના માટે હેલ્ધી ઓપ્શન છે.
ઓસ્ટિયોપોરસિસનો ખતરો ઓછા કરવા અથવા ટાળવા માટે ડાયટમાં દ્રાક્ષ સામેલ કરો.ઓસ્ટિયોપોરસિસનો ખતરો ઓછા કરવા અથવા ટાળવા માટે ડાયટમાં દ્રાક્ષ સામેલ કરો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App