Divya Bhaskar

Home » Lifestyle » Health » Best Diet Food for Liver

ડાયટમાં શામેલ કરો આ 5 ફૂડ, લીવર ક્યારેય નહીં પડે બીમાર

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 04:18 PM

લીવરને સ્વસ્થ રાખવા માટે ખાસ ફૂડ્સને તમારે ડાયટમાં કરવા પડશે શામેલ

  • Best Diet Food for Liver
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્કઃ લીવર (પિત્તાશય) શરીરનો મહત્વનો ભાગ છે. શરીરની સ્વસ્થતા માટે લીવરનું સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરના જમણા ભાગમાં આવેલા લીવરનું કામ લોહીને શુદ્ધ રાખવાનું છે. લીવરનું કામ ટોક્સિન્સને શરીરમાંથી બહાર નીકાળવાનું છે.

    - શરીરમાં રહેલા હાનિકારક કેમિકલ્સને ફિલ્ટર કરવાનું કામ લીવર કરે છે.
    - લીવર એક પ્રોટીનનું નિર્માણ કરે છે, જે લોહીના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે.
    - લીવરના સ્વાસ્થ્ય માટે વધુ મહેનત કરવાની જરૂર નથી, રૂટિનમાં કેટલાંક ડાયટ ફૂડનો સમાવશે કરવાથી લીવરને સ્વસ્થ રાખી શકાય છે.
    - અત્રે લીવર માટે આવા જ 5 ગુણકારી ડાયટ ફૂડ અંગે માહિતી આપવામાં આવી છે.

    આગળ જાણો લીવર માટે લાભકારક 5 ડાયટ ફૂડ

  • Best Diet Food for Liver
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Diet Food for Liver
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Diet Food for Liver
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Diet Food for Liver
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Diet Food for Liver
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending