Divya Bhaskar

Home » Lifestyle » Health » five tips for Mouth ulcers

મોઢામાં પડતાં ચાંદામાંથી છૂટકારો અપાવશે આ 5 સરળ ઉપાય

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 01:42 PM

પાચન શક્તિ ઠીક ન હોવાના કારણે, પિત્ત પ્રકૃતિ હોય ત્યારે મોઢામાં ચાંદા થવાની સમસ્યા થાય છે

  • five tips for Mouth ulcers
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ પેટમાં ગરબડ અથવા તો પાચન શક્તિ ઠીક ન હોવાના કારણે, પિત્ત પ્રકૃતિ હોય ત્યારે મોઢામાં ચાંદા થવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત વધારે પડતું મસાલેદાર ભોજન કરવાથી પણ મોઢામાં ચાંદા થઇ જાય છે. જેના કારણે કંઇ પણ ખાવા-પીવાથી મોઢામાં દુખાવો થાય છે અને બળતરા થાય છે. અનેક લોકોને આ પ્રકારની સમસ્યા વારંવાર થતી હોય છે. આજે અમે મોઢામાં પડતાં ચાંદામાંથી કેવી રીતે રાહત મેળવવી તે અંગે જણાવી રહ્યાં છીએ.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો મોઢામાં પડતાં ચાંદા માટે અપનાવો આ 5 ઉપાય

  • five tips for Mouth ulcers
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • five tips for Mouth ulcers
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • five tips for Mouth ulcers
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • five tips for Mouth ulcers
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • five tips for Mouth ulcers
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending