આ પાંચ પોઇન્ટ દબાવવાથી મળશે અનેક દુખાવામાં રાહત, જોણો આખી પ્રોસેસ

કોઇપણ પ્રકારની દવા વગર પણ આ દુખાવાઓમાંથી રાહત મેળવી શકાય છે

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 09:34 PM
five Acupressure points for relieve pain

યુટિલિટી ડેસ્કઃ આજના તણાવગ્રસ્ત વાતાવરણમાં ડિપ્રેશન, ઇમોશનલ પ્રોબ્લેમ, સ્ટ્રેસ, માથા અને આંખનો દુખાવો, ઉંઘ ન આવવી એવી અનેક પ્રકારની બીમારીઓથી માનવી પીડાતો હોય છે. જેના નિવારણ માટે તે વિવિધ પ્રકારની દવાઓનો સહારો લે છે. પરંતુ કોઇપણ પ્રકારની દવા વગર પણ આ દુખાવાઓમાંથી રાહત મેળવી શકાય છે. આવી જ એક થેરાપી છે એક્યુપ્રેશર થેરાપી. એક્યુપ્રેશર એક એવો ઇલાજ છે કે જેને દબાવવાથી દરેક દુખાવાથી રાહત મળે છે. બસ તમારે એ પોઇન્ટ જાણવાની જરૂર છે, કે કયો પોઇન્ટ દબાવવાથી કેવા પ્રકારના દુખાવામાં રાહત થશે. આજે અમે અહીં એવા જ પાંચ પોઇન્ટ અંગે માહિતી આપી રહ્યાં છે, જે વિવિધ દુખાવાઓમાં રાહત અપાવે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો કયો પોઇન્ટ દબાવવાથી કેવા પ્રકારના દુખાવામાં મળશે રાહત

five Acupressure points for relieve pain

થર્ડ આઇ

માથા પર બન્ને આઇબ્રોની વચ્ચે પ્રેસ કરવાથી મેમરી લોસ, સ્ટ્રેસ, માથા અને આંખનો દુખાવો, થાક અને ઉંઘની તકલીફ દૂર થાય છે.

five Acupressure points for relieve pain

સી ઓફ ટ્રેંક્વાલિટી

છાતીની વચ્ચે દબાવવાથી ગુસ્સો, ડિપ્રેશન અને ઇમોશનલ પ્રોબ્લેમમાં આરામ મળે છે.

five Acupressure points for relieve pain

લેગ થ્રી માઈલ

ઘૂંટણથી લગભગ 4 ઈંચ નીચે પ્રેસ કરવાથી કબજિયાત, પેટ ફૂલવું, પેટનો દુખાવો, ઉલટીની સમસ્યા દૂર થાય છે.

five Acupressure points for relieve pain

શેન મૈન

કાનની ઉપર દબાવવાથી ડિપ્રેશન અને સ્મોકિંગની લત છોડવામાં મદદ થાય છે.

five Acupressure points for relieve pain

બિગર રશિંગ

પગનો અંગૂઠો અને આંગળીની વચ્ચે દબાવાથી આંખોની થકાવટ અને હેંગઓવર દૂર થાય છે.

X
five Acupressure points for relieve pain
five Acupressure points for relieve pain
five Acupressure points for relieve pain
five Acupressure points for relieve pain
five Acupressure points for relieve pain
five Acupressure points for relieve pain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App