ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Various Loss of eating fennel seeds called Variyali in pregnancy

    ગર્ભાવસ્થાના 9 મહિના ભૂલથી પણ ન ખાવી વરિયાળી, બાળકને થશે ગંભીર નુકશાન

    divyabhaskar.com | Last Modified - Mar 20, 2018, 03:30 PM IST

    ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે જ નહીં પરંતુ તેના ફેમિલિ માટે પણ શ્રેષ્ઠ સમય ગણાય છે
    • ગર્ભાવસ્થાના 9 મહિના ભૂલથી પણ ન ખાવી વરિયાળી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગર્ભાવસ્થાના 9 મહિના ભૂલથી પણ ન ખાવી વરિયાળી

      યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે જ નહીં પરંતુ તેના ફેમિલિ માટે પણ શ્રેષ્ઠ સમય ગણાય છે. સ્ત્રીની સાથે-સાથે આખુ ફેમિલિ પણ આ સમય દરમિયાન શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ તેનું ખૂબજ ધ્યાન રાખતું હોય છે, જોકે કેટલીકવાર મગજમાં કેટલાક પ્રશ્નો સતાવ્યા જ કરતા હોય છે. આ સમયે શું ખાવું અને શું ન કાવું, કેવી કસરત કરવી વગેરે વગેરે. ગર્ભાવસ્થા દરમિયાન અજાણતાં થયેલી કેટલીક ભૂલોનું માઠું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે.

      ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને મોર્નિંગ સિકનેસની સમસ્યા બહુ સતાવતી હોય છે, જેના કારણે તેમને વરિયાળી ખાવાની આદત પડી જતી હોય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે, ગર્ભાવસ્થા દરમિયાન વરિયાળી ખાવાથી કેટલીકવાર માઠું પરિણામ ભોગવવાનો વારો પણ આવી શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ, ગર્ભાવસ્થા દરમિયાન વરિયાળી ખાવાથી થતાં નુકશાન વિશે.

      શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન વરિયાળી ખાવાથી થતાં ગંભીર નુકશાન વિશે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગર્ભાવસ્થા દરમિયાન વરિયાળી ખાવાથી થતાં નુકશાન વિશે....

    • યોનિમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      યોનિમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે

    • અસર આવનાર બાળક પર પડે છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અસર આવનાર બાળક પર પડે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Various Loss of eating fennel seeds called Variyali in pregnancy
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top