આ 8 કારણોથી આખો દિવસ મોઢામાંથી દુર્ગંધ આવે છે, એકવાર તમે પણ જાણી લો

મોંઢામાંથી આખો દિવસ આવે છે ગંદી વાસ? તો આ 8 કારણો જાણી કરો 8 ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 03:05 PM
જો રોજ મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને અવોઈડ ન કરવું.
જો રોજ મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને અવોઈડ ન કરવું.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બિઝી લાઈફસ્ટાઈલ, ખોટી ડાયટ અને દાંતની યોગ્ય સફાઈ ન રાખવાને આજકાલ ઘણાં લોકોના મોંમાંથી ગંદી દુર્ગંધ આવતી હોય છે. જેને મોટાભાગના લોકો નોર્મલ સમજીને બેદરકારી કરે છે. પણ મોંની દુર્ગંધ આપણને ઘણી બીમારીઓનો સંકેત પણ આપે છે. જો સમય રહેતાં તેની પર ધ્યાન ન આપવામાં આવે અને ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો ઓરલ કેન્સરની સંભાવના પણ વધી જાય છે. જેથી આ સમસ્યા માટે ડેન્ટિસ્ટ ડો. અભિષેક અગ્રવાલ જણાવી રહ્યાં છે મોંની દુર્ગંધ આવવા પાછળના કેટલાક કારણો, તો તમે પણ જાણી લો.

આગળ વાંચો મોંમાંથી દુર્ગંધ આવવા પાછળના કારણો.

Everybody should know 8 Cause of bad breath

બિઝી લાઈફસ્ટાઈલ, ખોટી ડાયટ અને દાંતની યોગ્ય સફાઈ ન રાખવાને આજકાલ ઘણાં લોકોના મોંમાંથી ગંદી દુર્ગંધ આવતી હોય છે.

Everybody should know 8 Cause of bad breath

મોટાભાગના લોકો મોંમાંથી ગંદી દુર્ગંધને નોર્મલ સમજીને બેદરકારી કરે છે. પણ મોંની દુર્ગંધ આપણને ઘણી બીમારીઓનો સંકેત પણ આપે છે.

Everybody should know 8 Cause of bad breath

જો સમય રહેતાં તેની પર ધ્યાન ન આપવામાં આવે અને ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો ઓરલ કેન્સરની સંભાવના પણ વધી જાય છે.

Everybody should know 8 Cause of bad breath

મોંની દુર્ગંધ આવવા પાછળના કેટલાક કારણો, સંકેતો જાણવા ખૂબ જ જરૂરી છે.

Everybody should know 8 Cause of bad breath

જો દાંતના રોગોથી બચવું હોય તો ઓરલ સફાઈમાં ખાસ ધ્યાન રાખવું.

Everybody should know 8 Cause of bad breath

મોંમાંથી બહુ વધારે અને રોજ દુર્ગંધ આવતી હોય તો તરત જ ડેન્ટિસ્ટને બતાવવુું જોઈએ.

Everybody should know 8 Cause of bad breath

દુર્ગંધથી બચવા ઘરેલૂ ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. 

X
જો રોજ મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને અવોઈડ ન કરવું.જો રોજ મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને અવોઈડ ન કરવું.
Everybody should know 8 Cause of bad breath
Everybody should know 8 Cause of bad breath
Everybody should know 8 Cause of bad breath
Everybody should know 8 Cause of bad breath
Everybody should know 8 Cause of bad breath
Everybody should know 8 Cause of bad breath
Everybody should know 8 Cause of bad breath
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App