Home » Lifestyle » Health » Everybody should eat these 10 foods for healthy life

શિયાળો જાય તે પહેલાં આ 10 Super Foods ખાવાનું ભૂલતા નહીં, દૂર રહેશે રોગો

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 12:00 PM

આ 10માંથી કોઈ 1 ફૂડ ખાઈને તમે રોગોથી બચી શકો છો, જાણીને તમે પણ ખાઓ

  • Everybody should eat these 10 foods for healthy life
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સારું ખાઈને અને કસરત કરીને શરીરને હેલ્ધી રાખી શકાય છે. જેના માટે ઘણાં લોકો કેટલાક હેલ્ધી ફૂડ્સ પણ ખાતાં હોય છે. સારાં સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ફૂડ્સ ખાવા ખૂબ જ જરૂરી છે. હવે શિયાળો જવાનો છો જેથી તે પહેલાં જ કેટલાક હેલ્ધી ફૂડ્સ ખાઈ લેજો. જેનાથી આપણાં શરીરની નબળાઈ દૂર થાય છે, તાકાત મળે છે, ઈમ્યૂનિટી વધે છે, મેટાબોલિઝ્મ સારું રહે છે, વજન કંટ્રોલમાં રહે છે અને રોગો શરીરમાં પ્રવેશતા નથી. જેથી હમેશાં નિરોગી રહેવા તમે પણ અહીં જણાવેલા 10 સુપર ફૂડ્સને તમારી ડાયટમાં અવશ્ય સામેલ કરજો.

    આગળ વાંચો હમેશાં સ્વસ્થ અને ફિટ રહેવાં કયા ફૂડ્સ ડાયટમાં સામેલ કરવા જોઈએ.

  • Everybody should eat these 10 foods for healthy life
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Everybody should eat these 10 foods for healthy life
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ