આ 10 પ્રોબ્લેમને કારણે ઘણી છોકરીઓને પીરિયડ્સ આવતા નથી, જાણી લો તમે પણ

માત્ર પ્રેગ્નેન્સીને કારણે જ પીરિયડ્સ નથી આવતા એવું નથી, હોઈ શકે છે આ 10 પ્રોબ્લેમ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 18, 2018, 04:20 PM
Every woman must know 10 Reasons for Missed Periods

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની ભાગદોડ અને બેદરકારીવાળી લાઈફસ્ટાઈલને કારણે લોકોમાં ઘણી પ્રોબ્લેમ્સ જોવા મળે છે. જેમાંથી મહિલાઓને ખાસ અમુક પ્રકારની તકલીફો સતાવતી હોય છે. જેમાંથી એક છે પીરિયડ્સ સંબંધી પ્રોબ્લેમ્સ. જેની પર મહિલાઓ ખાસ ધ્યાન આપતી નથી, જેના કારણે આગળ જતાં કંઈ સીરિયસ પ્રોબ્લેમ પણ થઈ શકે છે.

મહિલાઓમાં પીરિયડ્સ ડિલે થવા કે મિસ થવા પાછળ માત્ર પ્રેગ્નેન્સી જ એકમાત્ર કારણ નથી. ગાયનોકોલોજિસ્ટ ડો. રિચા ઝંવરનું કહેવું છે કે ઘણાં કારણોથી મહિલાઓના હોર્મોન્સ ચેન્જ અથવા ડિસ્ટર્બ થાય છે. જેના કારણે પીરિયડ્સ ઈરરેગ્યુલર થઈ શકે છે. ઘણી વખત સ્ટ્રેસ અને ટેન્શનને કારણે પણ આવી સમસ્યાઓ મહિલાઓમાં જોવા મળે છે. જેથી આજે અમે તમને પીરિયડ્સ મિસ થવા પાછળ જવાબદાર 10 કારણો વિશે જણાવીશું.

આગળ વાંચો પીરિયડ્સ મિસ થવાના 10 કારણો.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App