રોજ માત્ર 15 મિનિટ કરો આ 6 એક્સરસાઇઝ, ઠીંગળા લોકો પણ થઈ જશે લાંબા

હાઇટ ન વધવાની પ્રોબ્લેમ ઘણા લોકોને હોય છે. મોટાભાગે આ પ્રોબ્લેમ એવા લોકોને હોય છે જે ફિઝિકલી એક્ટિવ નથી રહેતા.

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:32 PM
કેટલાક એવા યોગાસન છે જે આપણી બોડીને સ્ટ્રેચ કરે છે. તેનાથી હાઇટ વધારવામાં મદદ મળે છે.
કેટલાક એવા યોગાસન છે જે આપણી બોડીને સ્ટ્રેચ કરે છે. તેનાથી હાઇટ વધારવામાં મદદ મળે છે.

યૂટિલિટી ડેસ્કઃ હાઇટ ન વધવાની પ્રોબ્લેમ ઘણા લોકોને હોય છે. મોટાભાગે આ પ્રોબ્લેમ એવા લોકોને હોય છે જે ફિઝિકલી એક્ટિવ નથી રહેતા. જો ફિઝિકલી એક્ટિવ રહેવામાં આવે અને કેટલાક યોગાસનો દરરોજ કરવામાં આવે તો આ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે. દરેક પરેશાનીને દૂર કરવામાં અલગ-અલગ યોગાસન મદદરૂપ થાય છે. તેમાંથી કેટલાક એવા યોગાસન છે જે આપણી બોડીને સ્ટ્રેચ કરે છે. તેનાથી હાઇટ વધારવામાં મદદ મળે છે. યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે જણાવી રહ્યા છે એવા 6 યોગ જેને રોજ કરવાથી હાઇટ વધારી શકાય છે. આ યોગાસનોને રોજ 10થી 15 મિનિટ કરવા ખૂબ જરૂરી હોય છે ત્યારે જ આ બોડી પર અસર કરે છે.

આગળ વાંચો, હાઇટ વધારતા યોગાસનો કરવાની રીત વિશે...

સીધા ઊભા થઈ જાવ. હવે શ્વાસ લેતા બંને હાથ ઉઠાવો અને પગની આંગળીઓ પર ઊભા થઈ જાવ.
સીધા ઊભા થઈ જાવ. હવે શ્વાસ લેતા બંને હાથ ઉઠાવો અને પગની આંગળીઓ પર ઊભા થઈ જાવ.
એક પગને પાછળની તરફ ખેંચો. બીજા પગને આગળ 90 ડિગ્રીના એન્ગલમાં વાળો.
એક પગને પાછળની તરફ ખેંચો. બીજા પગને આગળ 90 ડિગ્રીના એન્ગલમાં વાળો.
સીધા ઊભા થઈ જાવ. બંને હાથને ઉપર ઉઠાવીને ભેગા કરી લો. હવે ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા પગની થાઇઝ પર રાખો.
સીધા ઊભા થઈ જાવ. બંને હાથને ઉપર ઉઠાવીને ભેગા કરી લો. હવે ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા પગની થાઇઝ પર રાખો.
સીધા ઊભા  થઈ જાવ. પગની વચ્ચે 2 ફૂટનો અંતર રાખો. બંને હાથને સાઇડમાં લઈ ઈ જમણા હાથેથી જમણા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
સીધા ઊભા થઈ જાવ. પગની વચ્ચે 2 ફૂટનો અંતર રાખો. બંને હાથને સાઇડમાં લઈ ઈ જમણા હાથેથી જમણા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
પગને ભેગા કરીને સીધા ઊભા થઈ જાવ. ઘૂંટણને સીધા રાખો અને શ્વાસ છોડતા આગળની તરફ નમો.
પગને ભેગા કરીને સીધા ઊભા થઈ જાવ. ઘૂંટણને સીધા રાખો અને શ્વાસ છોડતા આગળની તરફ નમો.
પગને સીધા લાંબા કરીને બેસી જાવ. ઊંડા શ્વાસ લો અને બોડીને પાછળની તરફ નમાવો. હવે શ્વાસ છોડતી વખતે આગળની તરફ નમો.
પગને સીધા લાંબા કરીને બેસી જાવ. ઊંડા શ્વાસ લો અને બોડીને પાછળની તરફ નમાવો. હવે શ્વાસ છોડતી વખતે આગળની તરફ નમો.
X
કેટલાક એવા યોગાસન છે જે આપણી બોડીને સ્ટ્રેચ કરે છે. તેનાથી હાઇટ વધારવામાં મદદ મળે છે.કેટલાક એવા યોગાસન છે જે આપણી બોડીને સ્ટ્રેચ કરે છે. તેનાથી હાઇટ વધારવામાં મદદ મળે છે.
સીધા ઊભા થઈ જાવ. હવે શ્વાસ લેતા બંને હાથ ઉઠાવો અને પગની આંગળીઓ પર ઊભા થઈ જાવ.સીધા ઊભા થઈ જાવ. હવે શ્વાસ લેતા બંને હાથ ઉઠાવો અને પગની આંગળીઓ પર ઊભા થઈ જાવ.
એક પગને પાછળની તરફ ખેંચો. બીજા પગને આગળ 90 ડિગ્રીના એન્ગલમાં વાળો.એક પગને પાછળની તરફ ખેંચો. બીજા પગને આગળ 90 ડિગ્રીના એન્ગલમાં વાળો.
સીધા ઊભા થઈ જાવ. બંને હાથને ઉપર ઉઠાવીને ભેગા કરી લો. હવે ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા પગની થાઇઝ પર રાખો.સીધા ઊભા થઈ જાવ. બંને હાથને ઉપર ઉઠાવીને ભેગા કરી લો. હવે ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા પગની થાઇઝ પર રાખો.
સીધા ઊભા  થઈ જાવ. પગની વચ્ચે 2 ફૂટનો અંતર રાખો. બંને હાથને સાઇડમાં લઈ ઈ જમણા હાથેથી જમણા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.સીધા ઊભા થઈ જાવ. પગની વચ્ચે 2 ફૂટનો અંતર રાખો. બંને હાથને સાઇડમાં લઈ ઈ જમણા હાથેથી જમણા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
પગને ભેગા કરીને સીધા ઊભા થઈ જાવ. ઘૂંટણને સીધા રાખો અને શ્વાસ છોડતા આગળની તરફ નમો.પગને ભેગા કરીને સીધા ઊભા થઈ જાવ. ઘૂંટણને સીધા રાખો અને શ્વાસ છોડતા આગળની તરફ નમો.
પગને સીધા લાંબા કરીને બેસી જાવ. ઊંડા શ્વાસ લો અને બોડીને પાછળની તરફ નમાવો. હવે શ્વાસ છોડતી વખતે આગળની તરફ નમો.પગને સીધા લાંબા કરીને બેસી જાવ. ઊંડા શ્વાસ લો અને બોડીને પાછળની તરફ નમાવો. હવે શ્વાસ છોડતી વખતે આગળની તરફ નમો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App