Divya Bhaskar

Home » Lifestyle » Health » ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache

ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા અપનાવો આ 8 નુસખા, તરત મળશે આરામ

Divyabhaskar.com | Updated - May 02, 2018, 04:50 PM

જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે.

  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ જ્યારે ડહાપણની દાઢ આવે છે તો તેમાં ખૂબ દુઃખાવો થાય છે. ધ અમેરિકન ડેન્ટલ એસોસિએશનના મુજબ ડહાપણની દાઢ આવવાથી દુઃખાવો વધુ થાય છે કારણ કે આ બધા જ દાંત આવી ગયા પછી છેલ્લે આવે છે અને આ સમયે તેના માટે મોંઢામાં જગ્યા નથી હોતી. તેને આ જગ્યા જાતે જ બનાવવાની હોય છે, જેના માટે તે અન્ય દાંત અને પેઢાં પર પ્રેશર આપે છે. તેના કારણે દુઃખાવો થાય છે.

    શું છે ડહાપણની દાઢ અને તેનાથી દુખાવો કેમ થાય છે?

    ડહાપણની દાઢ કિશોરાવસ્થા પછી જ આવે છે. મોટાભાગે 16 વર્ષ પછી આ ક્યારેય પણ આવી શકે છે. ડહાપણની દાઢ પેઢાંમાં સૌથી પાછળ આવે છે. પેઢાંનો શેપ પૂરતો ન હોય તો તેને પૂરી જગ્યા નથી મળી શકતી. એવામાં આ પેઢાંમાં ફંસાયેલી સ્થિતિમાં હોય છે, જેનાથી દુખાવો થાય છે. તેના દુખાવાના કારણે લોકો કાયમ તે પૂરી બહાર નીકળે એ પહેલા જ કઢાવી નાખે છે.

    ડહાપણની દાઢ આડી નીકળે છે જેના લીધે ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ દાઢ નીકળે છે ત્યારે પેઢાં ફૂલી જાય છે અને તેમાંથી પરું પણ નીકળવા લાગે છે, જેને પેરીકોરોનાઇટિસ કહેવામાં આવે છે. આજે અમે તમને ડહાપણની દાઢ આવે તો તેના દુખાવાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ...

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ડહાપણની દાઢમાં થતા દુખાવાથી છુટકારો મેળવવાના ઉપાય...

  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • ડહાપણની દાઢના દુઃખાવાથી બચવા માટે અપનાવો આ 8 ઘરેલૂ નુસખા । Home Remedies For Wisdom Toothache
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending