Home » Lifestyle » Health » Swollen Feet: Natural Home Remedies

પગમાં વારંવાર સોજા ચડી જતા હોય તો આ 9 ટિપ્સ આવશે કામ, જાતે જ કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 06:26 PM

પગમાં સોજા વધુ વજન હોવા પર, લાંબા સમય સુધી બેઠાં રહેવાથી, પ્રેગ્નેન્સીમાં, વધતી ઉંમર અથવા અયોગ્ય ખાનપાનના કારણે થાય છે.

  • Swollen Feet: Natural Home Remedies
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્સરસાઇઝ ન કરવા, કોઈ સર્જરી થવા પર, ડાયબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, કિડની અથવા લીવરના કારણે પણ પગમાં સોજા આવી જાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ આજના સમયમાં પગમાં સોજા આવવા સામાન્ય વાત છે. જોકે, આ કોઈ મોટી બીમારી નથી, તેમ છતાં તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. સામાન્ય રીતે પગમાં સોજા વધુ વજન હોવા પર, લાંબા સમય સુધી બેઠાં રહેવાથી, પ્રેગ્નેન્સીમાં, વધતી ઉંમર અથવા અયોગ્ય ખાનપાનના કારણે થાય છે.

    આ સિવાય એક્સરસાઇઝ ન કરવા, કોઈ સર્જરી થવા પર, ડાયબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, કિડની અથવા લીવરના કારણે પણ પગમાં સોજા આવી જાય છે. પગમાં સોજાની સમસ્યા વધુ વધવાથી ચાલવા અને ઊભા રહેવામાં તકલીફ થવા લાગે છે. આજે અમે તમને કેટલાક અવા ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે પગમાં આવતા સોજા ઓછા કરી શકો છો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પગમાં સોજા ઓછા કરવાના કેટલાક કારગર ઉપચાર...

  • Swollen Feet: Natural Home Remedies
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    1 ટબમાં ગરમ પાણી અને બીજા ટબમાં ઠંડું પાણી લો. થોડી વાર ગરમ પાણીમાં અને પછી થોડી વાર ઠંડા પાણીમાં પગ ડુબાળો.
  • Swollen Feet: Natural Home Remedies
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    પગની માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે. સરસિયાંના તેલને સહેજ ગરમ કરી પગની માલિશ કરો.
  • Swollen Feet: Natural Home Remedies
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    કોઈ પણ તેલમાં આદુનો ટુકડો નાખી ગરમ કરો અને આ તેલથી પગની માલિશ કરવાથી સોજા ઓછા થાય છે.
  • Swollen Feet: Natural Home Remedies
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    1 કપ ગરમ પાણીમાં 2 ચમચી લીંબુનો રસ અને થોડું મધ નાખીને પીવાથી ફાયદો થાય છે. લીંબુ પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે.
  • Swollen Feet: Natural Home Remedies
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બરફનો ભૂકો કરી તેને એક ટોવેલમાં નાખી પોટલી બનાવી લો. આ પોટલીથી સોજો હોય તે જગ્યાએ શેક કરો.
  • Swollen Feet: Natural Home Remedies
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સરખા પ્રમાણમાં વિનેગર અને પાણી મિક્સ કરીને થોડું ગરમ કરી લો. પછી તેમાં એક સુતરાઉં કપડું નાખીને સોજા પર લગાવો.
  • Swollen Feet: Natural Home Remedies
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે અને સોજા પણ ઓછા થાય છે. પગને ઉપર ઉઠાવો અને થોડી વાર આ સ્થિતિમાં રાખી નીચે લઈ લો.
  • Swollen Feet: Natural Home Remedies
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નાનકડા બોલ ઉપર પગ મૂકી ધીમે-ધીમે બોલને ગોળ ફેરવતા દબાવો. તેનાથી પગના સોજા ઓછા થવા લાગશે.
  • Swollen Feet: Natural Home Remedies
    લોટ ગરમાવો આપવાનું કામ કરે છે. લોટ અને વાઇનની પેસ્ટ બનાવી 30 મિનિટ સુધી દુખાવાની જગ્યાએ લગાવો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ