10 TIPS: યૂઝ કરો માત્ર 1 ચમચીથી રંગ થશે ગોરો અને વાળ બનશે કાળા

સાબુદાણામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે.

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 04:06 PM
આ હેલ્ધી ફૂડની સાથે મિક્સ કરીને ચહેરા અને વાળ પર લગાવવાથી તેની સુંદરતા પણ વધારે છે.
આ હેલ્ધી ફૂડની સાથે મિક્સ કરીને ચહેરા અને વાળ પર લગાવવાથી તેની સુંદરતા પણ વધારે છે.

યૂટિલિટી ડેસ્કઃ સાબુદાણામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ સાથે જ અન્ય હેલ્ધી ફૂડની સાથે મિક્સ કરીને ચહેરા અને વાળ પર લગાવવાથી તેની સુંદરતા પણ વધારે છે. બ્યુટી એક્સપર્ટ રશ્મિ શીતલાણી જણાવી રહ્યા છે સાબુદાણાને એપ્લાય કરવાની 10 રીત.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તેના આવા જ અન્ય ફાયદા વિશે...

સાબુદાણાને વાટી તેમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે.
સાબુદાણાને વાટી તેમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે.
સાબુદાણાના પાઉડરમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.
સાબુદાણાના પાઉડરમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.
સાબુદાણાને વાટીને તેમાં દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. ચહેરો ચમકી ઊઠશે.
સાબુદાણાને વાટીને તેમાં દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. ચહેરો ચમકી ઊઠશે.
સાબુદાણામાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળ પર લગાવો અને અડધી કલાક પછી ધોઈ લો.
સાબુદાણામાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળ પર લગાવો અને અડધી કલાક પછી ધોઈ લો.
સાબુદાણાના પાઉડરમાં ગુલાબજળ અને મધ મિક્સ કરીને વાળ પર લગાવવાથી તે ચમકી ઊઠે છે.
સાબુદાણાના પાઉડરમાં ગુલાબજળ અને મધ મિક્સ કરીને વાળ પર લગાવવાથી તે ચમકી ઊઠે છે.
સાબુદાણાના પાઉડરમાં દૂધ અને ચપટી હળદર પાઉડર મિક્સ કરીને સ્કિન પર લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે.
સાબુદાણાના પાઉડરમાં દૂધ અને ચપટી હળદર પાઉડર મિક્સ કરીને સ્કિન પર લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે.
સાબુદાણાને વાટી તેમાં ઇંડાનો પીળો ભાગ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.
સાબુદાણાને વાટી તેમાં ઇંડાનો પીળો ભાગ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.
સાબુદાણાને વાટી તેમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સથી છુટકારો મળે છે.
સાબુદાણાને વાટી તેમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સથી છુટકારો મળે છે.
સાબુદાણાના પાઉડરમાં ચોખાનો લોટ અને કાચું દૂધ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.
સાબુદાણાના પાઉડરમાં ચોખાનો લોટ અને કાચું દૂધ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.
સાબુદાણાને વાટીને તેમાં ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો નિખરી ઊઠે છે.
સાબુદાણાને વાટીને તેમાં ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો નિખરી ઊઠે છે.
X
આ હેલ્ધી ફૂડની સાથે મિક્સ કરીને ચહેરા અને વાળ પર લગાવવાથી તેની સુંદરતા પણ વધારે છે.આ હેલ્ધી ફૂડની સાથે મિક્સ કરીને ચહેરા અને વાળ પર લગાવવાથી તેની સુંદરતા પણ વધારે છે.
સાબુદાણાને વાટી તેમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે.સાબુદાણાને વાટી તેમાં દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે.
સાબુદાણાના પાઉડરમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.સાબુદાણાના પાઉડરમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.
સાબુદાણાને વાટીને તેમાં દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. ચહેરો ચમકી ઊઠશે.સાબુદાણાને વાટીને તેમાં દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો. ચહેરો ચમકી ઊઠશે.
સાબુદાણામાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળ પર લગાવો અને અડધી કલાક પછી ધોઈ લો.સાબુદાણામાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળ પર લગાવો અને અડધી કલાક પછી ધોઈ લો.
સાબુદાણાના પાઉડરમાં ગુલાબજળ અને મધ મિક્સ કરીને વાળ પર લગાવવાથી તે ચમકી ઊઠે છે.સાબુદાણાના પાઉડરમાં ગુલાબજળ અને મધ મિક્સ કરીને વાળ પર લગાવવાથી તે ચમકી ઊઠે છે.
સાબુદાણાના પાઉડરમાં દૂધ અને ચપટી હળદર પાઉડર મિક્સ કરીને સ્કિન પર લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે.સાબુદાણાના પાઉડરમાં દૂધ અને ચપટી હળદર પાઉડર મિક્સ કરીને સ્કિન પર લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે.
સાબુદાણાને વાટી તેમાં ઇંડાનો પીળો ભાગ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.સાબુદાણાને વાટી તેમાં ઇંડાનો પીળો ભાગ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.
સાબુદાણાને વાટી તેમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સથી છુટકારો મળે છે.સાબુદાણાને વાટી તેમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સથી છુટકારો મળે છે.
સાબુદાણાના પાઉડરમાં ચોખાનો લોટ અને કાચું દૂધ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.સાબુદાણાના પાઉડરમાં ચોખાનો લોટ અને કાચું દૂધ મિક્સ કરીને લગાવવાથી રિંકલ્સ દૂર થાય છે.
સાબુદાણાને વાટીને તેમાં ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો નિખરી ઊઠે છે.સાબુદાણાને વાટીને તેમાં ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો નિખરી ઊઠે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App