Home » Lifestyle » Health » Eat these 7 best foods to control hungriness fast

જે લોકોને વારંવાર ભૂખ લાગે છે અને વધુ ખવાય છે તો આ 7 ફૂડ ખાઓ પછી જુઓ

Divyabhaskar.com | Updated - May 19, 2018, 11:39 AM

વારંવાર ભૂખ લાગવાને કારણે ઓવરઈટિંગ થઈ જાય છે? તો આ 7 ફૂડ ખાવાનું શરૂ કરી દો

  • Eat these 7 best foods to control hungriness fast
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જે વ્યક્તિ સ્વસ્થ હોય છે તે બધાં કાર્યો સમયસર કરે છે અને તેની શારીરિક જરૂરિયાતો પણ સમયને અનુરૂપ રહે છે. એ જ રીતે જે વ્યક્તિ સ્વસ્થ હોય તેને સમયસર ભૂખ લાગે છે પણ વારંવાર ભૂખ લાગવી એક બીમારી હોઈ શકે છે. કેટલાક પ્રકારના કારણોથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થાય છે અને આપણે એ કારણોને સમજ્યા વિના ઓવરઈટિંગ કરવાનું શરૂ કરી દઈએ છીએ. સાથે જ વારંવાર ભૂખ લાગવાથી વધુ ખવાઈ જાય છે જેના કારણે સ્થૂળતા, પાચનમાં સમસ્યા અને અન્ય રોગો થવાની સંભાવના પણ વધી જાય છે. જેથી આજે અમે તમને વારંવાર ભૂખ લાગવા પાછળના કારણો જણાવીશું.


    સાથે પ્રોટીનથી ભરપૂર ફૂડ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એકેડમી ઓફ ન્યૂટ્રિશિયનના જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ કેટલાક ફૂડ લંચ પહેલાં ખાઈ લેવામાં આવે તો ભૂખ ઓછી લાગે છે, ઓછું ખવાય છે અને વજન કંટ્રોલમાં રહે છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું જે બ્રેકફાસ્ટથી લંચની વચ્ચે ખાવા જોઈએ. જેથી તમે સરળતાથી વજન મેન્ટેન કરી શકો.


    આગળ વાંચો વારંવાર ભૂખ લાગતી હોય તો કંટ્રોલ કરવા માટેના 7 સુપર ફૂડ્સ વિશે.

  • Eat these 7 best foods to control hungriness fast
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Eat these 7 best foods to control hungriness fast
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Eat these 7 best foods to control hungriness fast
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Eat these 7 best foods to control hungriness fast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Eat these 7 best foods to control hungriness fast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Eat these 7 best foods to control hungriness fast
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ