Divya Bhaskar

Home » Lifestyle » Health » Hiccups Treatment: Home Remedies For Hiccups, Ways to Cure Hiccups, હેડકી મટાડવાના ઉપાય, Get Rid Of Hiccups

વારંવાર સતાવતી હોય હેડકીની સમસ્યા તો, અજમાવી જુઓ આ સરળ ઉપાય

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 10:50 AM

બહુ સતાવતી હોય હેડકીની સમસ્યા તો, પળવારમાં છૂટકારો અપાવશે આ સરળ ઉપાય

  • Hiccups Treatment: Home Remedies For Hiccups, Ways to Cure Hiccups, હેડકી મટાડવાના ઉપાય, Get Rid Of Hiccups
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ન થાઓ હેડકીથી પરેશાન, અજમાવો આ સરળ ઉપાય

    યુટિલિટિ ડેસ્ક: હેડકી તો દરેકને આવતી જ હોય છે. કેટલાક લોકોનું માનવું હોય છે કે, જ્યારે કોઇ યાદ કરતું હોય ત્યારે હેડકી આવવાની શરૂ થઈ જાય છે. નાના બાળકો માટે હેડકી ફાયદાકારક માનવામાં આવે છે તો મોટા લોકોને પણ કેટલીકવાર કારણ વિના જ હેડકી આવવાની શરૂ થઈ જાય છે. હેડકી આવે ત્યારે આપણું ધ્યાન બધાં જ જરૂરી કામ પરથી હટી જાય છે. તો કેટલાક લોકોને તો એટલી બધી હેડકી આવતી હોય છે કે, તેઓ કંટાળી જાય છે અને હેડકી અટકવાનું નામ જ નથી દેતી. આવી હેડકીથી છૂટકારો મેળવવા માટે અમે તમને જણાવી રહ્યા છીએ ઘરેલું નૂસખાઓ (હેડકી મટાડવાના ઉપાય) ....

    ન થાઓ હેડકીથી પરેશાન, અજમાવો આ સરળ ઉપાય (Home Remedies For Hiccups)....

    ખાંડ:
    હેડકી આવતી હોય ત્યારે એક ચમચી ખાંડ ખાવી. જેનાથી હેડકી બંધ થઈ જશે


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ વધુ ઉપાય (Ways to Cure Hiccups)......

  • Hiccups Treatment: Home Remedies For Hiccups, Ways to Cure Hiccups, હેડકી મટાડવાના ઉપાય, Get Rid Of Hiccups
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હેડકી આવતી હોય ત્યારે એક ચમચી ખાંડ ખાવી
  • Hiccups Treatment: Home Remedies For Hiccups, Ways to Cure Hiccups, હેડકી મટાડવાના ઉપાય, Get Rid Of Hiccups
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હેડકી આવે ત્યારે ધીમે-ધીમે શ્વાસ લો
  • Hiccups Treatment: Home Remedies For Hiccups, Ways to Cure Hiccups, હેડકી મટાડવાના ઉપાય, Get Rid Of Hiccups
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2 મરીને થોડી સાકર સાથે મિકસ કરી મોંમાં મુકી ચુસો
  • Hiccups Treatment: Home Remedies For Hiccups, Ways to Cure Hiccups, હેડકી મટાડવાના ઉપાય, Get Rid Of Hiccups
    અડધી ચમચી ચોકલેટ પાઉડર ખાઈ લો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending