Divya Bhaskar

Home » Lifestyle » Health » Drink these 4 juices for healthy and long hair

વાળને મૂળથી મજબૂત બનાવવા રોજ પીવો આ 4માંથી માત્ર કોઈ 1 હેલ્ધી ડ્રિંક

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 11:27 AM

  નબળાં વાળને મૂળથી મજબૂત બનાવી ગ્રોથ વધારશે, આ 4 મેજિકલ જ્યૂસ

  • Drink these 4 juices for healthy and long hair
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ માત્ર શરીરને સ્વસ્થ રાખવા જ હેલ્ધી ફૂડ્સ ખાવાના હોય એવું નથી. સ્કિન, હેયર, નેલ્સને પણ હેલ્ધી રાખવા માટે પોષણની જરૂર પડે છે. જેના માટે રોજ અમુક હેલ્ધી વસ્તુ ખાવાની જરૂર પડે છે. હેલ્ધી ડાયટ ખૂબ જ મહત્વ રાખે છે. મેટાબોલિઝ્મ સારું ન હોવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાંથી એક છે વાળ સંબંધી સમસ્યાઓ. હેલ્ધી ડાયટ દ્વારા વાળ ખરવાની સમસ્યાને રોકી વાળને મૂળથી મજબૂત બનાવી શકાય છે. જેથી આજે અમે તમને 4 એવા મેજિકલ જ્યૂસ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 રોજ પીવાથી વાળનો ગ્રોથ વધશે અને વાળ મૂળથી મજબૂત બનશે.


    આગળ વાંચો વાળને મૂળથી મજબૂત બનાવવા માટેના ખાસ પ્રવાહી વિશે.

  • Drink these 4 juices for healthy and long hair
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Drink these 4 juices for healthy and long hair
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Drink these 4 juices for healthy and long hair
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Drink these 4 juices for healthy and long hair
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending