1 ગ્લાસ દૂધમાં મિક્સ કરો 10 ફૂડ, થશે આ હેલ્થ બેનિફિટ્સ

આ કોમ્બિનેશન્સથી હેલ્થ બેનિફિટ્સ મળે છે અને ફાયદો પણ મળે છે

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 12:05 AM
mix these 10 foods in your cup of milk and see magical benefits

યુટિલિટી ડેસ્ક : રોજ એક ગ્લાસ દૂધ પીવું જોઇએ એવું આપણે સતત સાંભળતા હોઇએ છીએ. લોકો કોઇ પણ પ્રકારે એક ગ્લાસ દૂધ પીતા પણ હોય છે, પણ જો થોડી સાવધાની રાખશો તો દૂધના ન્યૂટ્રિઅન્ટ્સ હેલ્થ માટે ફાયદો કરે છે. જો દૂધની સાથે આ 10 ફૂડ મિક્સ કરવામાં આવે તો તે વધુ ફાયદો આપે છે. આ કોમ્બિનેશન્સથી હેલ્થ બેનિફિટ્સ મળે છે અને ફાયદો પણ મળે છે. તેનાથી બોડીને એનર્જી તો મળે છે અને સાથે અનેક બીમારીઓ પણ દૂર થાય છે. ચંદીગઢના ડાયટિશિયન મધુ શર્માએ દૂધની સાથે અન્ય હેલ્ધી ફૂડ મિક્સ કરીને પીવાના અનેક ફાયદા જણાવ્યા છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો દૂધની સાથે યૂઝ કરી શકાય તેવા અન્ય કોમ્બિનેશન્સ અને તેના ફાયદા...

mix these 10 foods in your cup of milk and see magical benefits

આ ડ્રિંકમાં વિટામિન B6 હોય છે. જેનાથી મેમરી પાવર વધે છે. તેમાંનું ગ્લુકોઝ, ફ્રક્ટોઝ બોડીને એનર્જી આપે છે અને નબળાઇ દૂર થાય છે.

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેનાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે અને સ્કિનમાં નિખાર આવે છે. તેમાંનું ફોસ્ફરસ ગમ પ્રોબ્લેમ્સથી બચાવવામાં ઇફેક્ટિવ છે. 

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેમાં ફ્લેવોનોઇડ્સ મૂડ સારો કરવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન હોય છે. તેનાથી મસલ્સ મજબૂત બને છે.

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેમાં પોટેશિયમ હોય છે. જે હાર્ટની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. તેમાંનું ફાઇબર ડાઇજેશન સારું રાખવામાં હેલ્પ કરે છે.

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેને પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. જે હાર્ટ એટેકથી બચાવવામાં મદદ કરે છે. તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેમાં ફોસ્ફરસ હોય છે. તેનાથી દાંત મજબૂત બને છે. આ ગમ પ્રોબ્લેમ્સથી બચવામાં મદદ કરે છે. તેમાંનું આયર્ન એનિમિયાથી બચવામાં મદદ કરે છે.

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેને પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે અને સ્કિન સોફ્ટ અને શાઇની રહે છે. તેમાંનું એન્ટીઓક્સીડેન્ટ્સ પીરિયડ્સ પ્રોબ્લેમમાં રાહત આપે છે.

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેમાં એમિનો એસિડ હોય છે, જેનાથી ઊંઘ સારી આવે છે. તેમાંનું કેલ્શિયમ સાંધાના દુઃખાવામાં રાહત આપે છે. 

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેમાંનું મેગ્નેશિયમ સ્ટ્રેસ દૂર કરે છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ વધારે રહે છે. જેથી હાર્ટ સમસ્યામાં રાહત મળે છે. 

mix these 10 foods in your cup of milk and see magical benefits

તેમાં સિનેમેલ્ડિહાઇડ હોય છે. જેનાથી શરદી-ખાંસી ઠીક થાય છે. તેમાંનું ફાઇબર વજન ઓછું કરવામાં મદદ કરે છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App