આવી ચા પીશો તો ડિપ્રેશન અને કેન્સરથી રહેશો દૂર, જાણો 10 ફાયદા

મરીમાં આયર્ન, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

divyabhaskar.com | Updated - Mar 15, 2018, 12:57 PM
drink black pepper tea for 10 health benefit

યુટિલિટી ડેસ્કઃ મરીમાં આયર્ન, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જો આપણે દરરોજ તેની ચા બનાવીને પીએ તો તેમાંથી પુરતી માત્રામાં ન્યૂટ્રિએન્ટ્સ મળે છે. જેનાથી બોડી ફંક્શન્સ સારી રીતે થાય છે અને અનેક બીમારીઓમાં રાહત મળે છે. મરીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ નાની મોટી હેલ્થ પ્રોબ્લેમ્સમાં રાહત અપાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા પિપરીન દુખાવામાં રાહત આપે છે. સવારે તેની ચા બનાવીને પીવામાં આવે તો અનેક ફાયદા મળી શકે છે.

શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે આ ચા પીવાના અદભુત ફાયદા...

મરીની ચા પીવાથી થતાં 10 ફાયદા વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

drink black pepper tea for 10 health benefit

વજન ઉતારશે

કાળા મરીમાં રહેલા ફાયટો ન્યૂટ્રિઅન્ટ્સ ફેટ સેલ્સને બ્રેક કરે છે. સાથે જ કાળા મરીની ચા રેગ્યુલર પીવાથી મેટાબોલિઝમ એક્ટિવ રહે છે. જેના કારણે વધુ કેલરી બર્ન થાય છે અને વજન ઉતરે છે.

drink black pepper tea for 10 health benefit

સાઇનસ ઇન્ફેક્શન

કાળા મરીની ચા પીવાથી નાકમાં સાયનસને કારણે જામેલો કફ દૂર થાય છે. સાથે જ ઇન્ફેક્શનનો ખતરો ટળે છે.

drink black pepper tea for 10 health benefit

શરદી-કફ

કાળા મરીમાં રહેલા પાઇપરીન શરદી-ખાંસીથી રાહત આપે છે. રોજ કાળા મરીવાળી ચા પીવાથી બધો જ કફ બહાર નીકળી જાય છે.

drink black pepper tea for 10 health benefit
ગળાની ખારાશ
 
કાળા મરીમાં ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જે ગળામાં ખારાશ અને દુખાવાની પ્રોબ્લેમ દૂર કરે છે. આખા દિવસમાં 2-3 વાર કાળા મરીવાળી ચા પીવાથી જલ્દી ફાયદો થાય છે.
drink black pepper tea for 10 health benefit

ડાઇજેશન

કાળા મરીવાળી ચા પીવાથી પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. જે ડાઇજેશનમાં મદદ કરે છે. તેની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી કબજિયાત, પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યામાં રાહત આપે છે. 

drink black pepper tea for 10 health benefit

કેન્સર

કાળા મરીમાં રહેલું પાઇપરીન અને એન્ટી ઓક્સિડેન્ટ્સ કેન્સર સેલ્સને વધતા રોકે છે, તેની ચા પીવાથી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરનો ખતરો દૂર થાય છે. 

drink black pepper tea for 10 health benefit

ડિપ્રેશન

કાળા મરીમાં પાઇપરીન હોય છે. જે બ્રેઇન ફંક્શનને સુધારે છે. તેનાથી બ્રેઇન પાવર વધે છે અને ડિપ્રેશનનો ખતરો ટળે છે. 

drink black pepper tea for 10 health benefit

આર્થાઇટિસ

કાળા મરીમાં રહેલા પાઇપરીનની એન્ટીઇન્ફ્લામેટરી પ્રોપર્ટીને કારણે આર્થાઇટિસના દુખાવામાં રાહત થાય છે. તેની ચા પીવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેનાથી સાંધાઓના દુખાવામાં આરામ મળે છે. 

drink black pepper tea for 10 health benefit

ન્યૂટ્રિઅન્ટ્સ

કાળા મરીમાં રહેલું પાઇપરીન બોડીમાં વિટામિન એ, સી, બીટા કેરોટીન જેવા ન્યૂટ્રિઅન્ટ્સને એસ્બોર્બ કરવામાં મદદ કરે છે. તેનાથી બોડી ફંક્શન સારું થાય છે. 

drink black pepper tea for 10 health benefit

હેલ્ધી દાંત

કાળા મરીમાં રહેલી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીને કારણે દાંત અને પેઢાંનો દુખાવો દૂર થાય છે. સાથે જ શ્વાસમાંથી દુર્ગંધ પણ આવતી નથી. 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App