ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» સલમાન ખાનને છે ટ્રિગેમિનલ ન્યૂરોલજિયા નામની બીમારી | Salman Khan Want to suicide due to Trigeminal Neuralgia illness

  સલમાનને છે આવી સુસાઇડલ બીમારી, જેલમાં પોલીસે રહેવું પડશે એલર્ટ

  Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 09:42 AM IST

  થોડા વર્ષ પહેલા સલમાન તેની વિચિત્ર બીમારીના કારણે ચર્ચામાં આવ્યો હતો. આ બીમારીથી પીડિત વ્યક્તિ સુસાઈડ પણ કરી શકે છે.
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ જોધપુર કોર્ટે સલમાન ખાનને કાળિયારના શિકાર માટે દોષી જાહેર કર્યો છે. તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અને 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. થોડા વર્ષ પહેલા સલમાન તેની વિચિત્ર બીમારીના કારણે ચર્ચામાં આવ્યો હતો. આ બીમારીથી પીડિત વ્યક્તિ સુસાઈડ પણ કરી શકે છે. બીમારીને ટ્રિગેમિનલ ન્યૂરોલજિયા (Trigeminal Neuralgia) કહેવાય છે. આ બીમારી એટલી ખતરનાક છે કે તેને સુસાઇડલ ડિસીઝ પણ કહી શકાય છે. તેનો શિકાર વ્યક્તિ દુખાવાના કારણે આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે. સલમાને જણાવ્યું કે તેને પણ આ બીમારીના કારણે ઘણી વખત સુસાઇડ કરવાનો વિચાર આવતો હતો.

   શું છે ટ્રાઇજેમિનલ ન્યૂરોલજિયા?

   એમપી મેડિકલ યૂનિવર્સિટીના ન્યૂરોસર્જન અને એચઓડી ડો. વાય. આર. યાદવ જણાવે છે કે ટ્રાઇજેમિનલ ન્યૂરાલજિયા એક એવી ક્રોનિક પેન કંડીશન છે જે માથામાં રહેલા ટ્રાઇજેમિનલ અથવા 5th કેનિયલ નર્વને પ્રભાવિત કરે છે. આ નર્વ માથાના અનેક ભાગમાં થઈને પસાર થાય છે. આ બીમારીમાં અચાનક અસહ્ય દુખાવો અને તીવ્ર બળતરા થવા લાગે છે. એવું લાગે છે જાણે ચહેરા પર કોઈ શોક લાગ્યો હોય. આ દુખાવો અને બળતરા થોડા સેકેન્ડથી લઈને 2 મિનિટ સુધી હોય શકે છે. ઘણી વખત ચહેરાની બંને તરફ એક સાથે અલગ-અલગ દુખાવો પણ થઈ શકે છે.

   કેવી રીતે થાય છે ટ્રાઇજેમિનલ ન્યૂરાલજિયા?

   ટ્રાઇજેમિનલ ન્યૂરાલજિયા બે પ્રકારના હોય છે T1 અને T2. T1માં થોડી-થોડી વારમાં અચાનક તેજ દુખાવો અને બળતરા થાય છે. જ્યારે T2માં સતત દુખાવો અને બળતરાનો અહેસાસ બન્યો રહે છે.

   શું હોય છે ટ્રાઇજેમિનલ નર્વ?

   આ 12 પ્રમુખ નર્વમાંથી એક છે જે બ્રેન સાથે અટેચ હોય છે. આ નર્વની 3 બ્રાન્ચ હોય છે જે ચહેરાના ઉપર, વચ્ચે અને નીચેના ભાગ સિવાય મોંની અંદર સેન્સેશનના સિગ્નલ્સ બ્રેન સુધી પહોંચાડે છે.

   શું છે ટ્રાઇજેમિનલ ન્યૂરાલજિયા થવાના કારણો?

   કોઈ બ્લડ વેસલ દ્વારા ટ્રાઇજેમિનલ નર્વ દબાઈ જવાના કારણે.

   મલ્ટિપલ સ્કલેરોસિસની બીમારીના કારણે.

   આર્ટરીઝમાં કોઈ ટ્યૂમરના કારણે.

   કોઈ ઇજા, સર્જરી, સ્ટ્રોકના કારણે પણ ટ્રાઇજેમિનલ ન્યૂરાલજિયા થઈ શકે છે.

   કોને હોય છે વધુ ખતરો?

   આ બીમારી કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે, પરંતુ 50 કરતા વધુની ઉંમરના લોકોને આ બીમારી થવાનો ખતરો વધુ હોય છે. આ બીમારી પુરૂષોની જગ્યાએ મહિલાઓને થવાની શક્યતા વધારે હોય છે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ટ્રાઇજેમિનલ ન્યૂરાલજિયાના 5 સિમ્પટમ્સ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સલમાન ખાનને છે ટ્રિગેમિનલ ન્યૂરોલજિયા નામની બીમારી | Salman Khan Want to suicide due to Trigeminal Neuralgia illness
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `