Divya Bhaskar

Home » Lifestyle » Health » Daily eat these 10 Calcium Rich Foods

હાડકાંને નબળાં નહીં થવા દે આ 10 ફૂડ્સ, બસ રોજની ડાયટમાં કોઈ 1 ફૂડ ખાઓ

Divyabhaskar.com | Updated - May 19, 2018, 04:27 PM

માત્ર આ 10 ફૂ઼ડ ડાયટમાં ખાશો તો શરીરમાં ક્યારેય નહીં થાય કેલ્શિયમની કમી

  • Daily eat these 10 Calcium Rich Foods
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકોમાં કેલ્શિયમની કમી જોવા મળે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે મોટાભાગના લોકો પૂર્તિ માત્રામાં દૂધ અને દહીંનું સેવન કરી શકતા નથી અને કેલ્શિયમના અન્ય સોર્સ વિશે લોકોને ખબર હોતી નથી. પણ શું તમે જાણો છો કે દૂધ અને દહીં સિવાય પણ અન્ય ઘણાં ફૂડ્સમાંથી સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ 10 વિશે જણાવીશું જેમાં કેલ્શિયમની માત્રા દૂધ અને દહીંથી વધારે છે, સાથે એવા ફૂડ્સ વિશે પણ જણાવીશું જેમાં કેલ્શિયમની માત્રા દૂધ અને દહીંથી વધારે તો નથી પણ પર્યાપ્ત છે.

    100 મિલી. દૂધમાં 130 મિગ્રા કેલ્શિયમ

    100 ગ્રામ દહીંમાં 83 મિગ્રા કેલ્શિયમ

    કેલ્શિયમના ફાયદા

    કેલ્શિયમ આપણાં હાડકાં અને દાંતને મજબૂત અને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. એ સિવાય હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર શરીરને રહે છે. માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે. બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે.


    કેલ્શિયમની કમીથી થતી સમસ્યાઓ


    કેલ્શિયમની કમીથી શરીરમાં હાઈ બ્લડપ્રેશર, દાંત સમય પહેલાં પડી જવા, શરીરનો યોગ્ય વિકાસ ન થવો, હાડકાંઓમાં નબળાઈ, શરીરના વિવિધ અંગોમાં દુઃખાવો કે કંપારી થવી, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં નિષ્ક્રિયતા વગેરે જેવી સમસ્યાઓ જન્મે છે.


    આગળ વાંચો કેલ્શિયમના બેસ્ટ સોર્સ એવા 10 ફૂડ્સ વિશે.

  • Daily eat these 10 Calcium Rich Foods
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Daily eat these 10 Calcium Rich Foods
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending