ચરબીને દૂર કરે છે આ 10 ડ્રિંક્સ, જાણો સવારે કઈ પીવી અને સાંજે કઈ પીવી

આ 10માંથી 1 ડ્રિંક પીવો, માખણની જેમ ઓગળશે ચરબી

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 04:53 PM
કેટલીક ડ્રિંક્સ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફટાફટ વજન ઘટાડવું હોય તો એક્સરસાઈઝ અને પ્રોપર ડાયટનું બેલેન્સ બહુ જ જરૂરી છે. એમ્સ નવી દિલ્હીના અસિસ્ટેન્ટ ડાયટિશિયન રેખા પાલ શાહનું કહેવું છે કે એવી કેટલીક ડ્રિંક્સ છે જેને પીવાથી બોડી ફેટને ઝડપથી ઓગાળી શકાય છે. જેમાંથી કેટલાક ડ્રિંક્સ એવા હોય છે જેને સવારે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે અને કેટલાક ડ્રિંક્સ સાંજે પીવાથી વજન ઉતરે છે. જેથી આજે અમે તમને સવારે પીવાના 5 ડ્રિંક્સ અને સાંજે પીવાના 5 ડ્રિંક્સ વિશે જણાવીશું. જેનાથી તમે ઝડપથી ભારે શરીરને પાતળું બનાવી શકશો.

આગળ વાંચો વજન ઉતારવા માટે સવારે અને સાંજે કઈ ડ્રિંક્સ પીવી જોઈએ.

Daily drink 10 fat-burning natural drinks

લીંબુ અને તજ બંનેમાં ફેટ બર્ન કરતાં તત્વો મળી રહે છે. 

Daily drink 10 fat-burning natural drinks

બ્લેક કોફી પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

Daily drink 10 fat-burning natural drinks

દૂધીનો રસ બહુ જ ફાયદાકારી હોય છે. વજન ઉતારવા તેનું સેવન બેસ્ટ છે. 

Daily drink 10 fat-burning natural drinks

અળસીમાં ગુણોની ખાણ રહેલી છે. તેને ખાવાથી વજન ઉતરે છે. 

Daily drink 10 fat-burning natural drinks

ઘઉંના જ્વારાનો રસ પીવાથી એક્સ્ટ્રા ફેટ બર્ન થવા લાગે છે. 

Daily drink 10 fat-burning natural drinks

કઈ ડ્રિંક્સ ક્યારે પીવાથી વધુ ફાયદા મળે છે તેનું પણ ધ્યાન રાખવું.

Daily drink 10 fat-burning natural drinks

બીટના જ્યૂસમાં કેલરી હોતી નથી. જેથી વજન ઉતારવામાં મદદ કરે છે.

Daily drink 10 fat-burning natural drinks

ગ્રીન ટી પીવાથી વજન ઉતરે છે. રોજની 3થી વધારે ગ્રીન ટી ન પીવી. 

Daily drink 10 fat-burning natural drinks

આમળા એલોવેરા જ્યૂસથી મેટાબોલિઝ્મ તેજ થાય છે.

Daily drink 10 fat-burning natural drinks

અજમાની ચા પીવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે.

Daily drink 10 fat-burning natural drinks

જીરું ફેટ દૂર કરવામાં મદદ કરે છે. રોજ જીરાનું પાણી પીવું જોઈએ.

X
કેટલીક ડ્રિંક્સ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.કેટલીક ડ્રિંક્સ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App