ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Daily do these 6 easy Exercise for stamina

    એનર્જી અને સ્ટેમિના ઝડપથી વધારવો હોય તો માત્ર આ 6 કામ રોજ કરી લો

    Health Desk, Ahmedabad | Last Modified - May 21, 2018, 04:01 PM IST

    આખો દિવસ થાક અનુભવાતો હોય તો, રોજ આ 6 કામ કરવાનું શરૂ કરી દો, જુઓ પછી અસર
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજની ફાસ્ટ લાઈફમાં લોકોને ઘણું બધું એકસાથે કરી લેવું હોય છે. પણ દર વખતે તે શક્ય નથી. તેના માટે શરીરમાં પૂરતી એનર્જી અને સ્ટેમિના હોવો બહુ જ જરૂરી છે. એમાંય જ્યારે લોકો કસરત કરવાનું શરૂ કરે ત્યારે બધી કસરતો એકસાથે કરી લેવાનું ગાંડપણ ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. જરૂરી નથી કે બહુ બધી કસરત કરવામાં આવે પણ હાં એ વાત જરૂરી છે કે તમે કસરત એનર્જી સાથે કરો. કસરત કરતી વખતે શરીરમાં સ્ટેમિના અને સ્પીડ વધારવા માટે પણ કેટલીક ખાસ પ્રકારની સરળ કસરતો હોય છે. જે કરવાથી ન માત્ર કસરત કરવામાં સ્પીડ વધે છે પરંતુ આખો દિવસ શરીર સ્ફૂર્તિલું રહે છે. તો જાણી લો આ સરળ 6 કસરતો વિશે.

      બોક્સ જંપ

      બોક્સ જંપ કરવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે અને શરીરનો સ્ટેમિના પણ વધે છે. તમારી સામે એક બેન્ચ કે કોઈપણ એવી વસ્તુ રાખો જે તમારા ઘૂંટણથી સહેજ ઉંચું હોય અને તમારો ભાર ખમી શકે. તેનું બેલેન્સ અવશ્ય ચેક કરી લેવું. કારણ કે તેની તમારી કૂદીને ચઢવાનું રહેશે. બસ હવે તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે બન્ને પગથી જે તે વસ્તુ પર કૂદીને ઉપર જાઓ અને નીચે આવો. આ રીતે 8થી 10 રેપ કરવા. આ એકદમ સરળ કસરત છે.

      આગળ વાંચો શરીરનો સ્ટેમિના વધારતી અન્ય સરળ કસરતો વિશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Daily do these 6 easy Exercise for stamina
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `