ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Common mistakes that contact lens wearers must avoid

    કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે ભૂલથી પણ ન કરતા આ મિસ્ટેક્સ, થશે આંખને નુકસાન

    Divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 01:05 PM IST

    જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
    • આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • તમારા આંખના ડોક્ટર પાસે જાવ અને આંખોની નિયમિત તપાસ કરાવો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      તમારા આંખના ડોક્ટર પાસે જાવ અને આંખોની નિયમિત તપાસ કરાવો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • સ્વીમિંગ અથવા બાથિંગ વખતે કોન્ટેક્ટ લેન્સ નીકાળી દેવા જ બેસ્ટ રહેશે.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્વીમિંગ અથવા બાથિંગ વખતે કોન્ટેક્ટ લેન્સ નીકાળી દેવા જ બેસ્ટ રહેશે.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • તમારા ડોક્ટર અથવા કોન્ટેક્સ લેન્સ બનાવનાર કંપનીની ગાઇડલાઇન ફોલો કરી તમારા લેન્સ સાફ કરો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      તમારા ડોક્ટર અથવા કોન્ટેક્સ લેન્સ બનાવનાર કંપનીની ગાઇડલાઇન ફોલો કરી તમારા લેન્સ સાફ કરો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • ડોક્ટરના કહ્યા મુજબ જ કોન્ટેક્સ લેન્સ પહેરો અથવા બદલો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડોક્ટરના કહ્યા મુજબ જ કોન્ટેક્સ લેન્સ પહેરો અથવા બદલો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા પહેલા હાથને સાબુથી ધોઈ લો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા પહેલા હાથને સાબુથી ધોઈ લો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • લેન્સની રોજ સરખી રીતે સંભાળ ન કરવી. લેન્સને સાફ કર્યા પછી લેન્સને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ નહીં તો તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      લેન્સની રોજ સરખી રીતે સંભાળ ન કરવી. લેન્સને સાફ કર્યા પછી લેન્સને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ નહીં તો તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • લેન્સને સરખી રીતે પ્રોટેક્ટ ન કરવા. જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે ચશ્માનો ઉપયોગ કરો કારણ કે તેનાથી કિરણો આંખોમાં નથી જતી.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      લેન્સને સરખી રીતે પ્રોટેક્ટ ન કરવા. જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે ચશ્માનો ઉપયોગ કરો કારણ કે તેનાથી કિરણો આંખોમાં નથી જતી.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • સસ્તી અથવા ખરાબ જગ્યાથી લેન્સ લેવા. એવી જગ્યાથી લેન્સ ન ખરીદો જ્યાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડતી હોય.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      સસ્તી અથવા ખરાબ જગ્યાથી લેન્સ લેવા. એવી જગ્યાથી લેન્સ ન ખરીદો જ્યાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડતી હોય.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • સસ્તા અને ખરાબ લેન્સ આંખોને નુકસાન પહોંચાડે છે.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      સસ્તા અને ખરાબ લેન્સ આંખોને નુકસાન પહોંચાડે છે.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • સૌથી પહેલા તમારા હાથને સાબુથી સરખી રીતે ધોઈ લો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      સૌથી પહેલા તમારા હાથને સાબુથી સરખી રીતે ધોઈ લો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • પછી કોન્ટેક્ટ લેન્સ લઈ તેમાં સાફ કરવાવાળું લિક્વિડ નાખો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      પછી કોન્ટેક્ટ લેન્સ લઈ તેમાં સાફ કરવાવાળું લિક્વિડ નાખો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • જો કોન્ટેક્ટ લેન્સમાં જૂનું લિક્વિડ હોય તો તેને સાફ કરીને પછી જ બીજું લિક્વિડ નાખો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      જો કોન્ટેક્ટ લેન્સમાં જૂનું લિક્વિડ હોય તો તેને સાફ કરીને પછી જ બીજું લિક્વિડ નાખો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    • હવે કોન્ટેક્ટ લેન્સને સાફ કરો અને જેમ તે સાફ થઈ જાય તેને બોક્સમાં રાખી દો.
      +14 બીજી સ્લાઈડ્સ જુઓ
      હવે કોન્ટેક્ટ લેન્સને સાફ કરો અને જેમ તે સાફ થઈ જાય તેને બોક્સમાં રાખી દો.

      યૂટિલિટી ડેસ્કઃ આજે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. મોટાભાગના લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે. જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેમને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારા કોન્ટેક્ટ લેન્સને સરખી રીતે ઘર પર અથવા ઓફિસમાં સાચવીને રાખો. કોન્ટેક્ટ લેન્સના સાઇડ ઇફેક્ટ્સ, લેન્સનો એક વખત ઉપયોગ કર્યા પછી બોક્સમાં બંધ કરી દો. આંખને હેલ્ધી રાખવા માટે નિયમિતપણે આંખોની તપાસ કરાવો. જો તમે પહેલી વખત લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો ઉપયોગ કરવા માટે સાથે આપેલી ગાઇડલાઇન વાંચી લો. આજે અમે તમને કેટલીક એવી જ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કરવામાં આવતી ભૂલો અને તેની સંભાળ રાખવાની ટિપ્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Common mistakes that contact lens wearers must avoid
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `