Divya Bhaskar

Home » Lifestyle » Health » ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous

ઝેર સમાન છે આ 7 ફૂડ્સ, ભૂલથી પણ ન કરતા ડાયટમાં સામેલ

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 11:59 AM

અમેરિકન કેન્સર સેન્ટર અને વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડની સ્ટડી મુજબ વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાથી પેટના કેન્સરનો ખતરો વધે છે.

  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    આ વસ્તુઓની વધુ માત્રા ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

    હેલ્થ ડેસ્કઃ અમેરિકન કેન્સર સેન્ટર અને વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડની સ્ટડી મુજબ વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાથી પેટના કેન્સરનો ખતરો વધે છે. આ સિવાય પણ મીઠાના વધુ પ્રમાણના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે. પરંતુ માત્ર મીઠું જ નહીં એવા અન્ય કેટલાય ફૂડ છે જેને સ્લો પોઇઝન કહેવામાં આવે છે. આ વસ્તુઓની વધુ માત્રા ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જહાંગીર હોસ્પિટલ, પુણેના ડાયટિશિયન ડો. નેહા શિરકે જણાવી રહ્યા છે એવા જ 7 ફૂડ્સ વિશે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવા જ ફૂડ્સ જેને સ્લો પોઇઝન કહેવામાં આવે છે...

  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    વધુ ખાંડ ખાવાથી થાક, માઇગ્રેન, અસ્થમા, રિંકલ્સ અને વજન વધવાનો પ્રોબ્લેમ થાય છે.
  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી હાઇ BP, કેન્સર અને હાર્ટ એટેકની શક્યતા વધે છે.
  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મેંદાવાળી વસ્તુઓથી ઈનડાઇજેશન થાય છે. તેમાં રહેલા બ્લીચિંગ એજેન્ટ્સથી હાર્ટ પ્રોબ્લેમ થાય છે.
  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વધુ કોલ્ડડ્રિંક પીવાથી હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. યાદશક્તિ નબળી થાય છે.
  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તેમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ હોય છે. તેનાથી મેદસ્વિતા ઝડપથી વધે છે. હાર્ટ પ્રોબ્લેમ, અલ્ઝાઇમરની શક્યતા વધે છે.
  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી ડાયરિયા, માથાનો દુખાવો અથવા માઇગ્રેનની શક્યતા વધે છે.
  • ધીમા ઝેરનું કામ કરે છે આ 7 ફૂડ । Foods We Eat That Are Actually Poisonous
    તેનાથી કેન્સરની શક્યતા વધે છે. એટલે મશરૂમને બોઇલ કરીને જ ખાવા જોઈએ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending