ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» શેરડીના રસનાં નુકસાન, Know how Sugarcane Juice is Harmful for Health

  10 રૂપિયામાં વેચાઇ રહી છે હાલતી-ચાલતી બીમારી, પીતાં પહેલાં કરી લો ચેક!

  Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 12:18 PM IST

  10 રૂપિયામાં ખુલ્લેઆમ વેચાઇ રહી છે સંખ્યાબંધ બીમારીઓ, તમે તો નથી બનતા ભોગ!
  • હિપેટાઇસીસ, ડાયરિયા અને પેટની બીમારીઓ થાય છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિપેટાઇસીસ, ડાયરિયા અને પેટની બીમારીઓ થાય છે

   યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: તમને લાગે છે કે શેરડીનો રસ તમારા ગળાને ઠંડક આપશે અને તમારા શરીરને ફાયદો કરશે તો આ તમારી ભૂલ છે. હકીકત તો એ છે કે શેરડીનો રસ અને બરફ બંનેની તાસીર અલગ છે. જો થોડી સાવધાની રાખશો તો તમે બીમારીથી બચી શકો છો. શેરડીનો રસ પીતાં પહેલાં એકવાર ચેક કરો કે તે કઇ રીતે બને છે. સૌથી મહત્વની વાત એ છે કે શેરડી સાફ કરાતી નથી. શેરડી પર કાળા રંગની ફંગસ લાગેલી હોય છે.

   શેરડી પર ખેતરની માટી પણ ચોંટેલી હોય છે. તેને પણ સાફ કરાતી નથી. જે લીંબું મિક્સ કરાય છે તેની પર ડાઘ હોય છે. તેના બીજ કાઢવામાં આવતા નથી. ફૂદીનો ધોઇને નાંખવામાં આવતો નથી. રસ કાઢીને જે પતરામાં આવે છે તેને હાથથી તપેલી તરફ ધકેલવામાં આવે છે. શું તમે ચેક કર્યું છે કે જે હાથથી આમ કરાય છે તે સાફ છે કે નહીં? તે જ હાથથી શેરડી પકડાય છે, જનરેટર ચલાવાય છે અને મશીન ફેરવવામાં આવે છે. હાથ ક્યારેય ધોવામાં આવતા નથી. બસ અહીંથી બીમારીના લક્ષણ શરૂ થાય છે.

   ફંગસ લાગેલી શેરડીનો રસ પીવાથી થાય છે આ બીમારીઓ

   શેરડી પર જે ફંગસ હોય છે તેનાથી હિપેટાઇસીસ, ડાયરિયા અને પેટની બીમારીઓ થાય છે. આ પ્રકારે શેરડીની માટીથી પેટ સંબંધી બીમારીઓ થાય છે. વનસ્પતિશાસ્ત્રી ડૉ. અવિનાશ પાંડેના અનુસાર શેરડીમાં લાલાશ છે તો તે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઇએ. આ ફંગસને શેરડીની સડાંઘ કે રેડ રૉટ ડિસિઝ કહેવામાં આવે છે. આ એક પ્રકારની ફંગસ છે, જે શેરડીના રસને લાલ કરે છે. તેનાથી જ્યૂસની મિઠાશ ઓછી થાય છે. આ પ્રકારની શેરડી સસ્તી મળે છે અને હેલ્થ માટે નુકશાનકર્તા હોય છે.

   નોંધ- તસવીરોનો ઉપયોગ ફક્ત પ્રસ્તુતિકરણ માટે કરાયો છે.

   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શેરડીનો રસ પીઓ તો કઇ સાવધાની રાખશો...

   પ્રેગ્નન્સીમાં આ 1 ભૂલના કારણે બાળક પેદા થઈ શકે છે બહેરું

  • શેરડીની માટીથી પેટ સંબંધી બીમારીઓ થાય છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેરડીની માટીથી પેટ સંબંધી બીમારીઓ થાય છે

  • શેરડીમાં લાલાશ છે તો તે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઇએ
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેરડીમાં લાલાશ છે તો તે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઇએ

  • આ ફંગસને શેરડીની સડાંઘ કે રેડ રૉટ ડિસિઝ કહેવામાં આવે છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ફંગસને શેરડીની સડાંઘ કે રેડ રૉટ ડિસિઝ કહેવામાં આવે છે

  • આ એક પ્રકારની ફંગસ છે, જે શેરડીના રસને લાલ કરે છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ એક પ્રકારની ફંગસ છે, જે શેરડીના રસને લાલ કરે છે

  • તેનાથી જ્યૂસની મિઠાશ ઓછી થાય છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેનાથી જ્યૂસની મિઠાશ ઓછી થાય છે

  • આ પ્રકારની શેરડી સસ્તી મળે છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રકારની શેરડી સસ્તી મળે છે

  • હેલ્થ માટે નુકશાનકર્તા હોય છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલ્થ માટે નુકશાનકર્તા હોય છે

  • શેરડીના રસમાં બરફ મિક્સ કરવામાં આવે છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેરડીના રસમાં બરફ મિક્સ કરવામાં આવે છે

  • આંતરડાને માટે નુકશાનદાયક સાબિત થાય છે
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંતરડાને માટે નુકશાનદાયક સાબિત થાય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શેરડીના રસનાં નુકસાન, Know how Sugarcane Juice is Harmful for Health
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `