Divya Bhaskar

Home » Lifestyle » Health » Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss

આ 9 કારણોથી વાળ પાતળા અને આછાં થઈ જાય છે, બચવા આ 10 ઉપાય કરો

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 04:32 PM

માથાના કોઈ 1 ભાગથી વાળ ખરી રહ્યા છે? આ 9 કારણો ને 10 ઉપાય જાણો

  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +19બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યા પણ દિવસે-દિવસે વધતી જઈ રહી છે. વાળનું ખરવું, સમયથી પહેલા વાળ સફેદ થવા અને ટાલ પડવી આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ ટાલ પર વાળ ઉગતા નથી અને ખરવા અને સફેદ થાવાની સમસ્યાઓ અટકતી નથી. ખાસ કરીને પુરૂષોમાં અત્યારે નાની ઉંમરમાં વાળ ખરવા અને ટાલ પડી રહી છે. જેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે, એટલે જ્યાં સુધી બધા કારણો જાણી ન લઈએ ત્યાં સુધી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.


    પુરૂષોમાં ટાલ પડવા પાછળનું કારણ એન્ડ્રોજિનેટિક એલોપિકા (મેલ પેટર્ન બૉલ્ડનેસ) છે. જે પુરૂષોમાં ડીટીએચ હોર્મોનનું બેલેન્સ બગાડે છે. આમાં પુરૂષોના માથામાં કોઈ એક ભાગથી વાળ ઝડપથી ખરવા લાગે છે. એક સ્ટડી મુજબ 30 ટકા પુરૂષોમાં બૉલ્ડનેસની શરૂઆત 30 વર્ષની ઉંમરે પહોંચતા સુધી શરૂ થઈ જાય છે. જો આ એકમાત્ર કારણ ટાલ પાછળ જવાબદાર નથી. જેથી આજે અમે તમને પુરૂષોમાં વાળ ખરવાના અન્ય કારણો અને 10 બેસ્ટ આયુર્વેદિક ઉપાય જણાવીશું. જે ટાલ પર વાળ ઉગાડશે.


    આગળ વાંચો પુરૂષોમાં નાની ઉંમરે વાળ આછાં થવાના 9 કારણો અને 10 બેસ્ટ આયુર્વેદિક ઉપાય.

  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Causes of Premature Baldness, 10 Remedies for Hair Loss
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending