રોજ ખાઓ કેલ્શિયમથી ભરપૂર આ 6 સામાન્ય વસ્તુઓ, વર્ષોવર્ષ મજબૂત રહેશે હાડકાં

બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે.

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:19 PM
Best Calcium Rich Foods for Healthy and Strong Bones

રોજ ખાઓ કેલ્શિયમથી ભરપૂર આ 6 સામાન્ય વસ્તુઓ, વર્ષોવર્ષ મજબૂત રહેશે હાડકાં.

યૂટિલિટી ડેસ્કઃ આપણાં શરીરને હેલ્ધી અને મજબૂત હાડકાં માટે કેલ્શિયમની જરૂર હોય છે. માત્ર આટલું જ નહીં આપણી માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવા માટે પણ કેલ્શિયમની જરૂર હોય છે. ચાલો જાણીએ કેલ્શિયમથી ભરપૂર આ વસ્તુઓ વિશે જેને ખાવાથી તમારા શરીરના હાડકાં મજબૂત રહેશે અને શરીર હેલ્ધી.

કેલ્શિયમના ફાયદા

કેલ્શિયમ આપણાં હાડકાં અને દાંતને મજબૂત અને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. આ સિવાય હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર રહે છે. માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે. બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થાય છે.

કેલ્શિયમની કમીથી થતી સમસ્યાઓ

કેલ્શિયમની કમીથી શરીરમાં હાઇ બ્લડપ્રેશર, સમય પહેલાં દાંત પડી જવા, શરીરનો યોગ્ય વિકાસ ન થવો, હાડકાંમાં નબળાઈ આવવી, શરીરના વિવિધ અંગોમાં દુઃખાવો કે કંપારી થવી, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં નિષ્ક્રિયતા વગેરે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

આગળ વાંચો, હાડકાં મજબૂત કરવા માટે શું ખાવું જોઈએ...

Best Calcium Rich Foods for Healthy and Strong Bones
Best Calcium Rich Foods for Healthy and Strong Bones
Best Calcium Rich Foods for Healthy and Strong Bones
Best Calcium Rich Foods for Healthy and Strong Bones
Best Calcium Rich Foods for Healthy and Strong Bones
Best Calcium Rich Foods for Healthy and Strong Bones
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App