Divya Bhaskar

Home » Lifestyle » Health » 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym

સ્ટ્રોન્ગ મસલ્સ માટે હવે નહીં ખર્ચ કરવા પડે 1 પણ રૂપિયા, ઘરે જ કરો આ 7 કસરત

Divyabhaskar.com | Updated - Feb 05, 2018, 06:00 AM

જો ઘર પર જ થોડી મહેનત કરવામાં આવે તો મશીન વિના પણ મસલ્સ બનાવી શકાય છે.

  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +16બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આજે ઘણા યંગસ્ટર્સ મસલ્સ બનાવવા ઈચ્છે છે, પરંતુ તેના માટે જિમ જવાથી બચે છે. પણ જિમ ગયા વિના પણ મસલ્સ બનાવી શકાય છે. હા, તેના માટે ઘર પર થોડી મહેનત કરવાની રહેશે, સાથે જ ડાયટ પર પણ થોડું ધ્યાન આપવાનું રહેશે. ફિટનેસ એક્સપર્ટ સમીર દાદ જણાવી રહ્યા છે આવી જ સિમ્પલ ટિપ્સ જે મસલ્સ બનાવવામાં મદદ કરશે.

    આ છે મસલ્સ બનાવનારી એક્સરસાઇઝ


    સૌથી પહેલી અને બેસ્ટ એક્સરસાઇઝ છે રનિંગ. તેના માધ્યમથી તમે આખી બોડીને સ્ટ્રોન્ગ બનાવી શકો છો. તેના પછી જો તમે દરરોજ સ્કવેટ્સ કરો છો તો પગના મસલ્સ સ્ટ્રોન્ગ થશે. પુશ અપ્સ કરવાથી હાથ અને ચેસ્ટના મસલ્સ સ્ટ્રોન્ગ થશે. ક્રંચેસ કરવાથી ટમી ફેટ ઓછું થશે. સાથે જ લેગ ડ્રોપ, સાઇડ પ્લેન્ક જેવી એક્સરસાઇઝથી મસલ્સ બિલ્ડ કરી શકાય છે.

    આગળ જાણો, આ એક્સરસાઇઝ કરવાની રીત...

  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 7 Surefire Tips To Build Muscles Without Hitting The Gym
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending