ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Daily Habits that Damage the Brain

    આજે બદલી દો તમારી આ 8 આદતો, મગજને કરે છે ગંભીર નુકસાન

    Divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 05:18 PM IST

    આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે.
    • માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ ન લેવાથી મગજને પણ આરામ નથી મળતો. સમયની સાથે-સાથે કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેની બ્રેન પર ખરાબ અસર પડી શકે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ ન લેવાથી મગજને પણ આરામ નથી મળતો. સમયની સાથે-સાથે કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેની બ્રેન પર ખરાબ અસર પડી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • મોટાભાગે એકલા રહેવાથી બ્રેન પર ખરાબ અસર પડે છે. તેનાથી આગળ જઈને અલ્ઝાઇમરનો ખતરો પણ વધી શકે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોટાભાગે એકલા રહેવાથી બ્રેન પર ખરાબ અસર પડે છે. તેનાથી આગળ જઈને અલ્ઝાઇમરનો ખતરો પણ વધી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • જંકફૂડમાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે બ્રેનના ન્યૂરોન રિસેપ્ટર્સને નુકસાન પહોંચાડે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      જંકફૂડમાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે બ્રેનના ન્યૂરોન રિસેપ્ટર્સને નુકસાન પહોંચાડે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • સતત કલાકો સુધી હેડફોન અથવા ઈયરફોનમાં તેજ અવાજ કરીને ગીત સાંભળવાથી બ્રેન ટિશ્યૂઝ પર ખરાબ અસર પડે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      સતત કલાકો સુધી હેડફોન અથવા ઈયરફોનમાં તેજ અવાજ કરીને ગીત સાંભળવાથી બ્રેન ટિશ્યૂઝ પર ખરાબ અસર પડે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • રેગ્યુલર કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી ડાયબિટીસ, હાર્ટ ડિસીઝ અને હાઇ બ્લડપ્રેશરની પ્રોબ્લેમ વધી જાય છે. તેની બ્રેન પર ખરાબ અસર પડી શકે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      રેગ્યુલર કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી ડાયબિટીસ, હાર્ટ ડિસીઝ અને હાઇ બ્લડપ્રેશરની પ્રોબ્લેમ વધી જાય છે. તેની બ્રેન પર ખરાબ અસર પડી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • સ્મોકિંગ દરમિયાન આપણી બોડીમાં અનેક નુકસાનકારક કેમિકલ્સ રિલીઝ થાય છે. આ લોહીને ઘટ્ટ કરે છે, જેનાથી બ્રેનમાં બ્લડ સપ્લાય ઓછું થઈ શકે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્મોકિંગ દરમિયાન આપણી બોડીમાં અનેક નુકસાનકારક કેમિકલ્સ રિલીઝ થાય છે. આ લોહીને ઘટ્ટ કરે છે, જેનાથી બ્રેનમાં બ્લડ સપ્લાય ઓછું થઈ શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • ઓવરઈટિંગ કરવાનો સંબંધ પણ બ્રેન સાથે છે. વધુ ખાવાથી બ્રેનની વિચારવાની શક્તિ ઓછી થઈ શકે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઓવરઈટિંગ કરવાનો સંબંધ પણ બ્રેન સાથે છે. વધુ ખાવાથી બ્રેનની વિચારવાની શક્તિ ઓછી થઈ શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    • નેચરલ લાઇટમાં ન રહેવાથી અને મોટાભાગનો સમય અંધારામાં વિતાવવાથી ડિપ્રેશન વધી જાય છે. તેની બ્રેન પર ખરાબ અસર પડી શકે છે.
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેચરલ લાઇટમાં ન રહેવાથી અને મોટાભાગનો સમય અંધારામાં વિતાવવાથી ડિપ્રેશન વધી જાય છે. તેની બ્રેન પર ખરાબ અસર પડી શકે છે.

      યૂટિલિટી ડેસ્કઃ માત્ર ઇજા થવા પર અથવા ખોટી દવાઓથી મગજને નુકસાન નથી પહોંચતું. આખા દિવસની દોડધામમાં આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ, જેની આડઅસર આપણાં મગજ પર પડે છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પ્રણવ કુમાર જણાવી રહ્યા છે આવી જ 8 આદતો વિશે જે મગજ પર ખરાબ અસર કરી શકે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી આદતો જે મગજ ખરાબ કરે છે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Daily Habits that Damage the Brain
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `