ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Health Benefits and precautions of Blood Donation

    બ્લડ ડોનેટ કર્યા પછી ક્યારેય ન કરતા આવી ભૂલો, થશે હેલ્થને ગંભીર નુકસાન

    Divyabhaskar.com | Last Modified - Mar 20, 2018, 01:39 PM IST

    બ્લડ ડોનેટ કરવાથી કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી. તેમાં કોઈ પ્રકારનો દુઃખાવો નથી થતો અને ન તો કોઈ અન્ય સમસ્યા થાય છે.
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ સામાન્ય લોકોના મનમાં એક ગેરસમજ હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી શરીરમાં નબળાઈ આવે છે, જે લાંબા સમય સુધી અનુભવ થાય છે. જ્યારે હકીકત એ છે કે બ્લડ ડોનેટ કરવાથી કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી. તેમાં કોઈ પ્રકારનો દુઃખાવો નથી થતો અને ન તો કોઈ અન્ય પ્રકારની સમસ્યા થાય છે. બ્લડ ડોનેટ કર્યા પછી ન તો તમને ચક્કર આવશે અને ન તો તમે બેભાન થશો. આ બીજી ગેરસમજ છે જે લોકોના મનમાં છે. આજે અમે તમને બ્લડ ડોનેટ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

      બ્લડ ડોનેટ કરતા પહેલા જાણો આ વાતો

      - બ્લડ ડોનેટ કરતા પહેલા કોઈ દવા લઈ રહ્યા હોવ તો તેની માહિતી આપો.

      - બ્લડ ડોનેટ કરતા પહેલા હળવો નાસ્તો જરૂર કરવો જોઈએ. તેમજ ઘણું બધુ પાણી પીવું જોઈએ.

      - બીજી વખત બ્લડ ડોનેટ કરવા માટે 3 મહિનાનો અંતર રાખો.

      - બ્લડ ડોનેટ કર્યા પછી ચા, કોફી, 3 ગ્લાસ પાણી, ફ્રૂટ જ્યૂસ, દૂધ, ઇંડા, પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરી આરામ કરવો જોઈએ.

      - બ્લડ ડોનેટ કર્યા પછી દર 3 કલાકના અંતરમાં હેવી ખોરાક લેતા રહો.

      - બ્લડ ડોનેટ કર્યા પછી બ્લડમાં શુગરનું લેવલ ઓછું ન થાય તેના માટે કંઈક સ્વીટ જરૂર ખાઓ.

      - 12 કલાક સુધી કોઈ પણ હેવી એક્સરસાઇઝ અથવા ભારે કામ ન કરો.

      - બ્લડ ડોનેટ કર્યા પછી તરત દોડધામ ન કરો, અડધો કલાક આરામ કરો.

      - વધુ સમય સુધી ઊભા ન રહેવું જોઈએ.

      - બ્લડ ડોનેટ કરવાના 3થી 4 કલાક સુધી કાર ડ્રાઇવિંગ, બાઇક ડ્રાઇવિંગ અથવા અન્ય જોખમવાળા કામ ન કરવા જોઈએ.

      આગળ જાણો બ્લડ ડોનેટ કરવાના ફાયદા...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Health Benefits and precautions of Blood Donation
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top