બ્રેસ્ટમાં દૂધ ગંઠાવાની પ્રોબ્લેમથી છુટકારો અપાવશે આ 8 ઉપાય

ક્યારેક મહિલાઓ બાળકને સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે દૂધ નળીઓમાં ભરેલું રહી જાય છે અને જમા થવા લાગે છે.

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 01:18 PM
ક્યારેક કેટલીક એવી સ્થિતિ પણ આવે છે જેમાં મહિલાઓને વધુ પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તે બાળકને સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે દૂધ નળીઓમાં ભરેલું રહી જાય છે અને જમા થવા લાગે છે.
ક્યારેક કેટલીક એવી સ્થિતિ પણ આવે છે જેમાં મહિલાઓને વધુ પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તે બાળકને સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે દૂધ નળીઓમાં ભરેલું રહી જાય છે અને જમા થવા લાગે છે.

યૂટિલિટી ડેસ્કઃ ડિલીવરી પછી, મહિલાઓની દૂધની ગ્રંથિમાં આપોઆપ દૂધ બનવા લાગે છે, જેનાથી અચાનક તેમના સ્તનના આકારમાં વધારો થઈ જાય છે અને સ્તનની માંસપેશીઓ તથા ત્વચા સ્ટ્રેચ થવા લાગે છે. પરંતુ જેમ તેમના દ્વારા ચોક્કસ સમય પછી સ્તનપાન શરૂ કરી દેવામાં આવે છે તેમ જ પરેશાની અને અનકમ્ફર્ટ આપોઆપ ઓછી થઈ જાય છે. ક્યારેક કેટલીક એવી સ્થિતિ પણ આવે છે જેમાં મહિલાઓને વધુ પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તે બાળકને સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે દૂધ નળીઓમાં ભરેલું રહી જાય છે અને જમા થવા લાગે છે. દૂધ જમા થવાના કારણે બ્રેસ્ટમાં અસહ્ય દુઃખાવો અને ખેંચ આવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક એવા ઉપાયો જેને અપનાવીને તમે બ્રેસ્ટમાં દૂધ ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકો દૂધ ન પીવડાવી શકતા હોય તો શું કરવું...

બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટ લાલ થઈ જાય છે.
બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટ લાલ થઈ જાય છે.
બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટમાં સોજા પણ આવી જાય છે.
બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટમાં સોજા પણ આવી જાય છે.
જ્યારે-જ્યારે તમે બ્રેસ્ટ ફીડ કરાવો ત્યારે બ્રેસ્ટની હળવા હાથે માલિશ કરો. શક્ય હોય તો જાતે જ મસાજ કરો.
જ્યારે-જ્યારે તમે બ્રેસ્ટ ફીડ કરાવો ત્યારે બ્રેસ્ટની હળવા હાથે માલિશ કરો. શક્ય હોય તો જાતે જ મસાજ કરો.
દિવસ દરમિયાન જ્યારે ટાઇમ મળે બ્રેસ્ટને ગરમ પાણીથી શેક કરો. શેક માટે કોબીજના પાન અથવા કોટન ટોવેલ પણ લઈ શકો છો.
દિવસ દરમિયાન જ્યારે ટાઇમ મળે બ્રેસ્ટને ગરમ પાણીથી શેક કરો. શેક માટે કોબીજના પાન અથવા કોટન ટોવેલ પણ લઈ શકો છો.
બ્રેસ્ટમાં થતા દુઃખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ પેઇન કિલર પણ લઈ શકાય છે.
બ્રેસ્ટમાં થતા દુઃખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ પેઇન કિલર પણ લઈ શકાય છે.
વિટામિન Cથી ભરપૂર ફળો બ્રેસ્ટમાં દૂધ જમા થવા અથવા અન્ય કારણોસર બ્રેસ્ટ ફીડિંગમાં થતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
વિટામિન Cથી ભરપૂર ફળો બ્રેસ્ટમાં દૂધ જમા થવા અથવા અન્ય કારણોસર બ્રેસ્ટ ફીડિંગમાં થતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
બટાકાને થોડી વાર ફ્રિઝમાં મૂકી તેને બ્રેસ્ટ પર રાખી 5 મિનિટ માટે કોઈ સાફ કપડાં અથવા ટોવેલથી ઢાંકીને રાખો.
બટાકાને થોડી વાર ફ્રિઝમાં મૂકી તેને બ્રેસ્ટ પર રાખી 5 મિનિટ માટે કોઈ સાફ કપડાં અથવા ટોવેલથી ઢાંકીને રાખો.
જો હાઇજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે.
જો હાઇજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે.
બ્રેસ્ટમાં ગાંઠ થઈ જાય અને ઘરેલૂ ઉપાયથી આરામ ન મળે તો ડોક્ટરની સલાહ લો.
બ્રેસ્ટમાં ગાંઠ થઈ જાય અને ઘરેલૂ ઉપાયથી આરામ ન મળે તો ડોક્ટરની સલાહ લો.
X
ક્યારેક કેટલીક એવી સ્થિતિ પણ આવે છે જેમાં મહિલાઓને વધુ પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તે બાળકને સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે દૂધ નળીઓમાં ભરેલું રહી જાય છે અને જમા થવા લાગે છે.ક્યારેક કેટલીક એવી સ્થિતિ પણ આવે છે જેમાં મહિલાઓને વધુ પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તે બાળકને સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે દૂધ નળીઓમાં ભરેલું રહી જાય છે અને જમા થવા લાગે છે.
બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટ લાલ થઈ જાય છે.બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટ લાલ થઈ જાય છે.
બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટમાં સોજા પણ આવી જાય છે.બ્રેસ્ટમાં દૂધ ભરાય જવાના કારણે બ્રેસ્ટમાં સોજા પણ આવી જાય છે.
જ્યારે-જ્યારે તમે બ્રેસ્ટ ફીડ કરાવો ત્યારે બ્રેસ્ટની હળવા હાથે માલિશ કરો. શક્ય હોય તો જાતે જ મસાજ કરો.જ્યારે-જ્યારે તમે બ્રેસ્ટ ફીડ કરાવો ત્યારે બ્રેસ્ટની હળવા હાથે માલિશ કરો. શક્ય હોય તો જાતે જ મસાજ કરો.
દિવસ દરમિયાન જ્યારે ટાઇમ મળે બ્રેસ્ટને ગરમ પાણીથી શેક કરો. શેક માટે કોબીજના પાન અથવા કોટન ટોવેલ પણ લઈ શકો છો.દિવસ દરમિયાન જ્યારે ટાઇમ મળે બ્રેસ્ટને ગરમ પાણીથી શેક કરો. શેક માટે કોબીજના પાન અથવા કોટન ટોવેલ પણ લઈ શકો છો.
બ્રેસ્ટમાં થતા દુઃખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ પેઇન કિલર પણ લઈ શકાય છે.બ્રેસ્ટમાં થતા દુઃખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ પેઇન કિલર પણ લઈ શકાય છે.
વિટામિન Cથી ભરપૂર ફળો બ્રેસ્ટમાં દૂધ જમા થવા અથવા અન્ય કારણોસર બ્રેસ્ટ ફીડિંગમાં થતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.વિટામિન Cથી ભરપૂર ફળો બ્રેસ્ટમાં દૂધ જમા થવા અથવા અન્ય કારણોસર બ્રેસ્ટ ફીડિંગમાં થતી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
બટાકાને થોડી વાર ફ્રિઝમાં મૂકી તેને બ્રેસ્ટ પર રાખી 5 મિનિટ માટે કોઈ સાફ કપડાં અથવા ટોવેલથી ઢાંકીને રાખો.બટાકાને થોડી વાર ફ્રિઝમાં મૂકી તેને બ્રેસ્ટ પર રાખી 5 મિનિટ માટે કોઈ સાફ કપડાં અથવા ટોવેલથી ઢાંકીને રાખો.
જો હાઇજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે.જો હાઇજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે.
બ્રેસ્ટમાં ગાંઠ થઈ જાય અને ઘરેલૂ ઉપાયથી આરામ ન મળે તો ડોક્ટરની સલાહ લો.બ્રેસ્ટમાં ગાંઠ થઈ જાય અને ઘરેલૂ ઉપાયથી આરામ ન મળે તો ડોક્ટરની સલાહ લો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App