ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો નાસ્તામાં સામેલ કરો આ 5 સુપરફૂડ

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રોજ બ્રેકફાસ્ટ કરતા લોકો વજન ઘટાડવાના ચક્કરમાં બ્રેકફાસ્ટ સ્કિપ કરતા લોકો કરતા આગળ હોય છે.

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 01:44 PM
સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઇબર, શાકભાજી અને હેલ્ધી ફેટ લેવું જોઈએ.
સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઇબર, શાકભાજી અને હેલ્ધી ફેટ લેવું જોઈએ.

ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો નાસ્તામાં સામેલ કરો આ 5 સુપરફૂડ.

યૂટિલિટી ડેસ્કઃ આજે અમે તમને 5 એવા ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેને જો તમે સવારના નાસ્તામાં ખાશો તો તમને વજન ઘટાડવામાં મદદ મળશે. વજન ઘટાડવા ઈચ્છા લોકોએ અચૂકપણે નાસ્તો કરવો જોઈએ. અનેક રિસર્ચમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે રોજ બ્રેકફાસ્ટ કરતા લોકો વજન ઘટાડવાના ચક્કરમાં બ્રેકફાસ્ટ સ્કિપ કરતા લોકોથી આગળ રહે છે.

આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે કે સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઇબર, શાકભાજી અને હેલ્ધી ફેટ લેવું જોઈએ. આ પેટને ફુલ રાખવાની સાથે જ વજન ઘટાડવામાં મદદ કરે છે.

આગળ વાંચો, વજન ઘટાડવામાં મદદ કરતા આ 5 ફૂડ વિશે...

એક કપ રાસબેરી બોડીમાં 8 ગ્રામ ફાઇબર આપે છે.
એક કપ રાસબેરી બોડીમાં 8 ગ્રામ ફાઇબર આપે છે.
ઓટમીલમાં પણ હાઇ ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
ઓટમીલમાં પણ હાઇ ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
વજન કંટ્રોલ કરવા માટે ઈંડા સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટ છે.
વજન કંટ્રોલ કરવા માટે ઈંડા સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટ છે.
વેટ લોસમાં મદદ કરવાની સાથે જ હાર્ટ ડિસીઝના ખતરાને ઘટાડે છે. 100 ગ્રામ નટ્સમાં 359 કેલેરીઝ હોય છે.
વેટ લોસમાં મદદ કરવાની સાથે જ હાર્ટ ડિસીઝના ખતરાને ઘટાડે છે. 100 ગ્રામ નટ્સમાં 359 કેલેરીઝ હોય છે.
ઘઉંની બ્રેડ પર 2 ચમચી પીનટ બટર લગાવીને ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે.
ઘઉંની બ્રેડ પર 2 ચમચી પીનટ બટર લગાવીને ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે.
X
સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઇબર, શાકભાજી અને હેલ્ધી ફેટ લેવું જોઈએ.સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઇબર, શાકભાજી અને હેલ્ધી ફેટ લેવું જોઈએ.
એક કપ રાસબેરી બોડીમાં 8 ગ્રામ ફાઇબર આપે છે.એક કપ રાસબેરી બોડીમાં 8 ગ્રામ ફાઇબર આપે છે.
ઓટમીલમાં પણ હાઇ ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.ઓટમીલમાં પણ હાઇ ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
વજન કંટ્રોલ કરવા માટે ઈંડા સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટ છે.વજન કંટ્રોલ કરવા માટે ઈંડા સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટ છે.
વેટ લોસમાં મદદ કરવાની સાથે જ હાર્ટ ડિસીઝના ખતરાને ઘટાડે છે. 100 ગ્રામ નટ્સમાં 359 કેલેરીઝ હોય છે.વેટ લોસમાં મદદ કરવાની સાથે જ હાર્ટ ડિસીઝના ખતરાને ઘટાડે છે. 100 ગ્રામ નટ્સમાં 359 કેલેરીઝ હોય છે.
ઘઉંની બ્રેડ પર 2 ચમચી પીનટ બટર લગાવીને ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે.ઘઉંની બ્રેડ પર 2 ચમચી પીનટ બટર લગાવીને ખાવાથી વજન કંટ્રોલમાં રહેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App