વાળ નહીં થાય સફેદ અને આછાં, સ્કિન રહેશે યુવાન, કરો ઘરની આ 1 વસ્તુનો ઉપાય

60 વર્ષની ઉંમર સુધી સ્કિન રહેશે યુવાન અને વાળ રહેશે કાળા, જાણો શું છે ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 12:54 PM
દેશી ઘીના આ ઉપાય કરવાથી એક સપ્તાહમાં તમને અસર દેખાશે.
દેશી ઘીના આ ઉપાય કરવાથી એક સપ્તાહમાં તમને અસર દેખાશે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ કોઈપણ મહિલા કે પુરૂષો એવા નહીં હોય જેમને સ્કિન અને વાળની ચિંતા સતાવતી નહીં હોય. જી હાં, વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા અને યુવાન રાખવા માટે લોકો ઘણું બધું કરે છે પણ તેની અસર ભાગ્યે જ જોવા મળે છે.

શું તમે પણ તમારા વાળ અને સ્કિનની સમસ્યાઓને લઈને પરેશાન છો? તો હવે તમે ચિંતા છોડી દો કારણ કે આજે અમે તમને બધાંના ઘરમાં રહેલી 1 વસ્તુના એવા ચમત્કારી ઉપાય અને ફાયદા જણાવીશું જે સ્કિનને યુવાન રાખશે અને વાળને 60 વર્ષની ઉંમર સુધી કાળા અને ભરાવદાર રાખશે. અમે વાત કરી રહ્યાં છે દેશી ઘીની. જી હાં ઘીનો ઉપયોગ બહુ જ લાભકારી છે. દેશી ઘી ઘરમાં બનાવેલું હોવું જોઈએ. એમાં પણ ગાયના દૂધનું દેશીઘી બહુ જ જલ્દી ફાયદો આપે છે. તો આજે જ તમે પણ જાણીને નોંધી લો આ ઉપાય.


આગળ વાંચો સ્કિનને ટાઈટ અને વાળને કાળા, લાંબા અને ઘાટ્ટા રાખવા કઈ 1 વસ્તુનો ઉપયોગ કરવો.

Best remedies of desi ghee for hair and skin problem

આ બંને વસ્તુ મિક્ષ કરીને નવશેકું ગરમ કરી લો. પછી તેને તમારા વાળના મૂળમાં લગાવી હળવા હાથે મસાજ કરો અને 30 મિનિટ રાખીને પછી હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો.


સપ્તાહમાં એકવાર આ ઉપાય કરવાથી વાળ ખરશે નહીં, વાળ ઝડપથી લાંબા થશે અને વાળને સફેદ થતાં બચાવે છે, સાથે જ બેમુખવાળા વાળ અને ડેન્ડ્રફની પ્રોબ્લેમને પણ દૂર કરે છે. આ ઉપાયથી લાંબા સમય સુધી કાળા અને સુંદર રહેશે. આ વાળને મોઈશ્ચરાઈઝ પણ કરે છે.

 

આગળ વાંચો સ્કિનને ટાઈટ રાખવા દેશી ઘીનો ઉપાય.

Best remedies of desi ghee for hair and skin problem

દેશી ઘીને નવશેકું ગરમ કરીને તેમાં ગુલાબજળ મિક્ષ કરો, પછી ચહેરા પર સર્ક્યુલર મોશનમાં ફેસ પર હળવા હાથે તેનાથી મસાજ કરો અને 15 મિનિટ બાદ વોશ કરી લો. 


રોજ સ્નાન કરતાં પહેલાં આ ઉપાય કરવાથી સ્કિન ટાઈટ રહેશે, કરચલીઓ નહીં પડે,  સ્કિન સોફ્ટ અને ફ્રેશ રહેશે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાય શકશો.


આગળ વાંચો આંખો નીચેના કાળા કુંડાળા અને કરચલીઓ દૂર કરવા દેશી ઘીનો ઉપાય.

Best remedies of desi ghee for hair and skin problem

રોજ રાતે સૂતા પહેલાં 2 ટીપાં દેશી ઘી લઈને આંખોની આસપાસ લગાવી હળવા હાથે ત્યાં મસાજ કરો અને સવારે ધોઈ લો. 

 

આ ઉપાય કરવાથી કાળા કુંડાળા દૂર થશે, પફીનેસની પ્રોબ્લેમ દૂર થશે અને આંખો નીચેની કરચલીઓ પણ દૂર થશે. 


આગળ વાંચો કાળા હોઠને ગુલાબી અને સોફ્ટ બનાવવા દેશી ઘીનો ઉપાય.

Best remedies of desi ghee for hair and skin problem

આ બંને વસ્તુના મિશ્રણને રાતે સૂતી વખતે હોઠ પર લગાવો. તેનાથી હોઠ ફાટશે નહીં, ગુલાબી અને સોફ્ટ બનશે. 

 

X
દેશી ઘીના આ ઉપાય કરવાથી એક સપ્તાહમાં તમને અસર દેખાશે.દેશી ઘીના આ ઉપાય કરવાથી એક સપ્તાહમાં તમને અસર દેખાશે.
Best remedies of desi ghee for hair and skin problem
Best remedies of desi ghee for hair and skin problem
Best remedies of desi ghee for hair and skin problem
Best remedies of desi ghee for hair and skin problem
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App