માત્ર આ 1 નુસખો ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ કરી હિપ્સની ચરબી દૂર કરે છે, અપનાવી લો

પપૈયાનો આ ઉપાય દૂર કરી શકે છે હિપ્સનો એક્સ્ટ્રા ફેટ, આ રીતે અપનાવો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 06:02 PM
Best papaya and lemon remedy for fast fat burning

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પપૈયામાં પપાઈન એન્જાઈમ હોય છે. આ ડાઈજેશન માટે બેસ્ટ છે અને જો તેમાં થોડો લીંબુનો રસ મિક્ષ કરીને ખાવામાં આવે તો લીંબુમાં રહેલું વિટામિન સી ફેટ બર્નિંગ પ્રોસેસને તેજ કરે છે. ડાયટિશિયન રૂપશ્રી જયસવાલ જણાવે છે કે પપૈયામાં લીંબુનો રસ મિક્ષ કરી કઈ રીતે વેટ લોસ કરી શકાય છે. તેઓ કહે છે કે જો તમને પપૈયું ખાવું પસંદ ન હોય તો તમે તેની સ્મૂધી પણ બનાવીને લઈ શકો છો. ઈચ્છો તો પપૈયામાં ગાજરનો રસ પણ મિક્ષ કરી શકો છો. આનાથી વેટ લોસ કરવામાં મદદ મળશે.

આગળ વાંચો માત્ર આ 1 સરળ નુસખાથી કઈ રીતે ફેટ દૂર કરી શકાય છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App